________________
.
॥ શ્રો મા॰ છેતે નવત-સ્તવનમ્ ॥ (૩)
॥ ૧૯ | પ્રાણુ ષટ્ એઇંદ્રિયને ડાય, સ્પર્શી રસ ને કાયમલ હાય, વચન અલ શ્વાસોાસ આયુ જાણુ, ભાખ્યા સિદ્ધાન્તે એજ પ્રમાણુ ર૦ા તઇંદ્રિયને સાતજ પ્રાણ, પશરસનઘ્રાણુદ્રિ માથુ; કાય વચન અલ શ્વાસોચ્છ્વાસ, સાતમા આયુ ભાખ્યા તાસ ૫ ૨૧ ૫ પ્રાણ આઠ ચઉરિન્દ્રિયે હાય, સ્પર્ધા રસનઘ્રાણુ ચક્ષુ જોય; તનુભવવાગબલ જાણા એહુ, શ્વાસોશ્વાસને આયુ તેRs. ॥ ૨૨ | પાંચે ઇન્દ્રિય તે પાંચ પ્રાણુ, મનખલ વચન કાયબલ જાણુ; શ્વાસેાસ અને આઉખા, સંજ્ઞી અસન્ની નવ દશ એળખા ॥ ૨૩ માં જીવતે જે પ્રાણજ ધરે, પ્રાણુ વિના તે નિશ્ચે મરે, જે નર જીવના પ્રાણજ હરે, તિર્હિંસા (તે) નરકે સંચરે ॥ ૨૪ ॥ (અજીવતત્ત્વ) ધર્મ અધર્મ અને આકાશ, ત્રણ ત્રણ ભેદ એહુના પરકાશ, ખંધ, દેશ અને પ્રદેશ, દશમા કાલ કહ્યા સવિશેષ. ॥ ૨૫ ॥ ચલણુ સહાય ધોસ્તિકાય, અધર્માસ્તિકાય તે સ્થિર સહાય; અવકાશ લક્ષણ આકાશ કહ્યા, ગુરૂપસાય આગમથી લો. ॥ ૨૬ ॥ કાલ તે જે સમયાદિક જાણુ, હવે કહું તેહનું પ્રમાણુ, અસ ંખ્યાત સમયે આ વલીકા જોય, કાડી એક સંતસડ લખ હોય. ॥ ૨૭ ॥ સત્યાતર સહુસને ખશે સાલજોય, એટલો આવલિકાએ મુહૂર્ત હાય; ત્રીશ મુહૂર્તો દિન રાત્રો જાય, ત્રીશે દિવસે માસજ થાય. ॥ ૨૮ । મારે માસે વર્ષજ ગણા, પાંચે વર્ષે જુગ ઈમ સુણે; વીશ જુગ સા વર્ષીનું નામ, કાલ અસંખ્ય એણી પરે જાણુ. | ૨૦ || પુદ્ગલના તે ચાર્ પ્રકાર, ખંધ, દેશ, પ્રદેશ એ સાર; ચેાથે બ્રેક તે પર માણુઓ, ખંધ, દેશ, પ્રદેશથી જુએ. ( જુદા ) | ૩૦ | એ ચઉદ ભેદ અજીવના જાણુ, સમ્મદિકૢિ તે કરે પ્રમાણ; (પુણ્યતત્ત્વ) હવે નવ વિધ પુણ્યના સાર, ઉપાર્જવાના કહું વિચાર. ॥ ૩૧ || દાન માંહે ઉત્તમ અન્નદાન, બીજે પુણ્ય પાણી પ્રધાન, થાનક પુણ્ય તે ત્રીજે સદ્ધિ, શય્યા પાટ તે ચેાથું ગ્રહી. ॥ ૩૨ ॥ વસ દાન દીજે શીતકાલ, પુણ્ય ક્લે મનેારથ માલ; મન પુણ્ય લગ્ન પુણ્ય કાય પુષ્ટ જાણુ, નવમે, નમસ્કાર પુરૢ વખાણુ. ॥૩૩॥