SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) આ રાશિ . ( ૧૨ ) | તવ કર્મ આવવાને ઠામ, બેંતાલીશ ભેદે તે તામ; સંવર તાવ આવરૂધ, સતાવન ભેદે સંસ્તવ્ય. . પ . નિર્જરા તત્વ અપાવે તામ, બારે ભેદે તે અભિરામ, બંધ તત્વના ચાર પ્રકાર, દેવ નર તિરિ નરક વિચાર. A દ / મેક્ષ તત્વ કર્મ ક્ષય કરી જાય, નવ લેટે તેજ કહેવાય, બસે છોતેર ભેદ વખાણ, શ્રાવક તે જે એહના જાણ / ૭ (જીવતત્વ.) ચેતન લક્ષણ એક પ્રકાર, રસથાવર દેય વિધ સાર ત્રણ વિધ પુરૂષ સ્ત્રી નપુંસકે, સુર નર તિરિ નારકી ચો થાનકે ૮ | પાંચ પ્રકારે છવજ કહું, એકેંદ્ધિ બેઈદ્રિય લહું, તેઈન્દ્રિય ચોરેંદ્રિય સાર, પચેંદ્રિયના બહુ પ્રકાર. / ૯ / ષડ વિધ પૃથ્વી અપ તેઉકાય, વાયુ વનસ્પતિ છઠ્ઠી ત્રસકાય; પાંચસે ત્રેસઠ ભેદે છવ, જિનવરજી ભાખે સદીવ, I ૧૦ બે ભેદે એકેદ્રિય ય, સુકમ બાદર એ બે હેય, સંજ્ઞી અસંજ્ઞી પંચેંદ્રિય કહ્યા, ગુરૂ વચને આગમથી લહા / ૧૧ / બેઇદ્ધિ તેદ્રિય સાર, ચોરેંદ્ધિ એ સાત પ્રકાર એ સાતે પર્યાપા કહ્યા, સાતે ઈમ અપર્યાપ્તા લા. ૧૨ પર્યાપા તે કહીએ જેહ, પર્યાપ્તિ પૂરી કરે એહ અપર્યાપ્તા પૂરી નવી કરે, ચોથી પર્યામિ કીધા વિણ મરે 11 ૧૩ એ છે છેવિના ચાર પ્રકાર, ધારે સમ્મદિઠ્ઠિ નરનાર, જીવ જાણ્યા વિના સમીકીત નહિ, એવી વાત જિનવરે કહી. ૧૪. I હવે કહું પર્યાપ્તિ જ્ઞાન, જેણે દ્વારે આવે વિજ્ઞાન, સંસારી જીવને પર્યાપ્તિ કહી, સિદ્ધ જીવને પર્યામિ નહિ. Wપા આહાર પર્યાતિ પહેલી જાણ, શરીર પર્યાપ્તિ બીજી વખાણ ઇંદ્રિય પતિ ત્રીજી કહી, શ્વાસોચ્છાસ એ ચેથી લહી. ૧૬ ભાષા પર્યાપ્તિ પાંચમી સહી, મનઃ પર્યાપ્તિ છઠ્ઠી લહી; એકેદ્રિયને પર્યામિ ચાર, આહાર શરીર ઇતિય ઉદાર. / ૧૭ છે શ્વાસ એ ચારે જાણ, વિગલેંદ્રિયને પાંચ પ્રમાણે પાંચમી ભાષા તે વધી સાર, સંજ્ઞીને મનને વિ.” સ્તાર. ૧૮ એકેદ્રિયને ચાર પ્રાણ, સ્પર્શેન્દ્રિય ને કાયબલ જાણ શ્વાસ અને આઉખે, પ્રાણુ ચાર એમજ ઓળખે.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy