SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (ર) વીનવતર પરિશિષ્ટ૬. . ૪ (૨૨) ના जोगपओगाभावाओ न तिरिअं गच्छंति ॥ निस्संगत्तांओ गयलेवालाउफलं व, बंधच्छेदाओ एरंडफलं व, पुव्वपओगाओ धणुविमुक्कउसु ब्व, तहागइपरिणामाओ धूम व उडुं गच्छति ॥ लोगंते अ चिटंति ॥ धम्मत्थिकायाभावेणं न परओ गई ॥ तत्य य सासयं निरुवमं सहावनं सुक्ख अणुहवंति ॥ सुरासुरनराणं सम्बद्धापिडिआई सोक्खाइं जस्साणंतभागे न भवंति ॥ ते अ सिद्धा संतपयपरूवणाईहिं नवहिं अणुओगदारेहिं परूविअव्वा ॥ ॥ इइ मोक्खतत्तनिख्वणो नाम समयसारस्स સત્તનો કાકો ૭ | રેપણા) ના અભાવે નીચા જતા નથી; વેગ પ્રયાગના અભાવથી તીચ્છ જતા નથી, પરંતુ નિઃસંગતાથી મળ–લેપ વગરના તુંબડાની પેરે, કર્મબંધનના છેદાવાથી એરંડના ફળની પેરે, પૂર્વ પ્રયોગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણની પેરે તથા ગતિ પરિણામથી ધુમાડાની પેરે ઉચા (ઉર્ધ્વગતિએ) જ જાય છે અને લેક (આકાશ) ના અંતે રહે છે. ધર્માસ્તિકાયના અભાવથી આગળ (અલકમાં) ગતિ (ગમન) થવા પામે નહિ. (તેથી) ત્યાં જ (લેકના અગ્રભાગેજ) રહ્યા. છતા, શાશ્વત-નિરૂપમ-સ્વાભાવિક સુખને અનુભવે છે. સુર, અસુર અને મનુષ્ય સંબંધી સર્વ કાળનાં એકઠાં કરેલાં સુખો સિદ્ધ ભગવાનના અનંતમા ભાગે આવતાં નથી. ( સિદ્ધ ભગવાનનું સુખ અનંત છે-વચન અગોચર છે.) સંતપદ પ્રરૂપણાદિક નવ અનુયોગદ્વારેવડે તે સિદ્ધોની વ્યાખ્યા કરવી. (મેક્ષિતત્ત્વ નિરૂપણનામા સપ્તમ અધ્યાય શબ્દાર્થ સમાપ્ત) – ૩ ના ૪ કાલ ૫ અંતર ૧ સત્પદપ્રરૂપણુતા ૧ દ્રવ્ય પ્રમાણ ૨ ૬ ભાગ ૭ ભાવ ૮ અલ્પબવ ૯.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy