SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्रीदेवानन्दसूरि कृतं सप्ततत्यप्रकरणम् ॥ (२७) पुण लद्धसम्मत्ते मिच्छत्तं गच्छइ, मिच्छत्ते अ जहन्नेणं अंतोमुहुत्तं उकोसेणं देमणबडपुग्गलपरिअझ ठाऊणं पुणोवि सम्मत्तं पयाइ, तस्स साइसंतं मिच्छ ति ॥ सासायणं छादलीपमाणं, तं च अणंताणुबंधिकसाओदए उपसमिअसम्मत्तं मंतस्स मिच्छत्तमयत्तस्स भवइ ॥ अविरयसम्मत्तस्स ठिइकाले साहिआई तित्तीसं सागरोवमाई॥ देसविरयस्स सजोगिकेवलिगो अ देसगा पुक्कोडी ॥ अजोगिकवलिस्स लहुपंचक्रवरुचारमत्तं ॥ मीसस्स पमत्ताईणं च सत्तण्ई अंतोमुहुत्तं ॥ एसे उक्कोसओ ठिइकाले ॥ जहन्नओ पुण सासायणस्स पमत्ताईणं च छण्हं एके समए ॥ अजोगिकेवलिस्स अजहन्नुकोसे पुव्वुत्ते चित्र काले ॥ सेसाणं छण्हं अंतोमुहुत्तं ॥ ॥ इइ जीवतत्तनिरूवणो नाम समयसारस्स પહો ફાળો છે ધ્યત્વ પામે અને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યુન અર્ધ પુદ્ગલ પરાવર્ત પર્યત મિથ્યાત્વમાં રહીને ફરી સમકિત પામે તેમને આશ્રી સાદિ સાન્ત ભાંગે જાણવો. ૧. સાસ્વાદન (સમક્તિ) ને છ આવળી પ્રમાણ સ્થિતિકાળ ઉત્કૃષ્ટ જાણો. તે (સાસ્વાદન) અનન્તાનુબંધી કથાયનો ઉદય થયે છતે ઉપશમ સમક્તિને વમતો મિથ્યાત્વ નહિ પ્રાપ્ત થયેલાને હોઈ શકે છે. અવિરત સમકિત દૃષ્ટિને (ઉત્કૃષ્ટ) સ્થિતિકાળ સાધિક તેત્રીશ સાગરોપમ કહ્યો છે. દેશવિરતિ અને સંગી કેવળીનો સ્થિતિકાળ કંઈક ન્યૂન પૂર્વક્રોડ, અાગી કેવળીને સ્થિતિકાળ, અ, , ઉ, ઝ, લૂ લક્ષણ પાંચ હસ્વ સ્તર ઉંચ્ચાર પ્રમાણ, મિશ્ર અને પ્રમત્તાદિક સાત ગુણસ્થાનકનો સ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. ઉપર કહેલો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી સમજો. જઘન્યથી તે સાસ્વાદન અને પ્રમત્તાદિક છ ગુણ સ્થાનકન રિતિકાળ એક સમયને જ જાણ. અાગી કેવળીને અજધન્ય અનુત્કૃષ્ટ સ્થિતિકાળ પૂર્વોક્ત પંચ હસ્વ સ્વર ઉચ્ચાર પ્રમાણજ સમજ, અને બાકીના છ ગુણ સ્થાનકે મિથ્યાત્વ, મિશ્ર, અવિરત દેશવિરત, ક્ષીણુંમોહ અને સયોગી કેવળીને જઘન્ય સ્થિતિકાળ. અંતર્મુર્ત પ્રમાણ જાણો. . 'જવતસ્વનિરૂપણનામuથમાધ્યાયશબ્દાર્થ સમાપ્ત: |
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy