________________
.
|| श्रीदेवानन्दसूरिकृतं सप्ततत्वप्रकरणम् ॥ ( ૨૧ )
सतविहा जहा - किण्हाइछल्ले सापरिणया, अजोगिकेवलित्ते अलेसा य || अट्ठविहा जहा — अंडया १ पोअया २ जराउआ ३ रसया ४ संसेमा ५ संमुच्छिमा ६ उब्भिओ ७ उववाइआ य ८ ॥ नवविहा जहा - पुढवी १ आऊ २ तेऊ ३ वाऊ ४ वणस्मई ५ वितिचउपचिदिआ ९ ॥ एए चिय पंचिदिआणं सन्निसन्निभेअचिंताए दस विहा" | एक्कारसहा जहा - सुहुमबायरत्तेणं दुभेआ ए गिंदिआ २ वितिचउरिदिआ ५ जलथलनहयरमेआ पंचिदिअतिरिआं ८ मणुआ ९ देवा १० नारया यं ११ ॥ बारसविहा पुण पुव्बदंसिआणं छकायाणं पंज्जत्तापज्जत्तेणं १२ || तेरसविहा जहर - एगे सुमनगोअरूवे असंववहारिए भेए बारस संववहारिआ यं । ते अ
અને યાગી વળીપણે લેશ્યા રહિત (લેશી ) એમ સાત પ્રકારના જીવા જાણવા. ૭ આઠ પ્રકારના જીવો આ પ્રમાણે−૧ અડજા( ઇંડાથી ઉત્પન્ન થયેલા પક્ષી, રેાળી, મચ્છ, સર્પકિ ); ૨ પાતા (જરાયુ રહિત ગર્ભ થકી જન્મે તે હાથી, ઘોડા, શશ, વિગેરેવિગેરે ); ૩ જરાયુજા ( ગર્ભ વેજનથી વિંટાયેલા–મનુષ્ય, ગૌ, ભેશ પ્રમુખ ); જ રસજા (મદિરા, છાશ પ્રમુખ રસમાં ઉત્પન્ન થતાં કીડા ); પ સંવેદજા ( પરસેવાથી ઉત્પન્ન થતા જી, માંકણુ પ્રમુખ ); સમૂમિ (તીડ, માખી, કીડી પ્રમુખ ); ૭ ઉદ્ભેદળ ( ભૂમિભેદથી ઉત્પન્ન થતા પતંગાદિક) અને ૮ ઉષાતજા દેવશય્ય:દિકમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને નારકા) અથવા દેવ, નર, તિર્યંચ અને નારકના પર્યાપ્ત અને અપર્યાપ્તપણાવડે કરીને પણ જવા આઠ પ્રકારના સમજવા, ૮ નવ પ્રકારના પૃથ્વી, અપ, તે, વાઉ, વનસ્પતિ ( સ્થાવર– એકેન્દ્રિય ) અને ૨-૩-૪-૫ન્દ્રિયાવાળા જવા; ૯ એમાં પ ંચેન્દ્રિય જીવોના સંગી, અમંત્તી બે ભેદ ગણતાં દશ પ્રકારના જાણુવા; ૧૦. અગીયાર પ્રકારના– સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય ૨ ત્રણ વિકલેન્દ્રિય ૫ જલચર, સ્થલચર, ખેચર ૮, મનુષ્ય, દેવ અને નારક ૧૧. ખાર પ્રકારના જીÀ–પ્રધથ દર્શાવેલા ષકાય જીવો પર્યાપ્તાપર્યાપ્ત ભેદે જાણવા; ૧૨. તેના પ્રકારના જીવા–સક્રમ નિગોદ રૂપ એક અસંવ્યવહારિક અને બાર સંવ્યવહારિક તે આ પૃથ્વી, પ્, તે, વાયુ અને નિગેદ એ પાંચે સૂક્ષ્મ બાદરપણે એ ભેદે ૧૦ કુલ ૧૧, પ્રત્યેક વનસ્પતિ ૧૨ અને ત્રસ ૧૭. ચાદ પ્રકારના જીવા–સુમ અને