SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) છીનવતરરિાષ્ટ. . ૪ (૨૨) / मनिर्जरा । कल्याणमित्रसंपर्को, धर्मश्रवणशीलता ॥९॥ पात्रे दानं तपः श्रद्धा,रबत्रयाविराधना। मृत्युकाले परीणामो, लेश्ययोः पद्मपीतयोः ॥९२॥ बालतपोऽग्नितोयादि-साधनोल्लम्बनानि च। अव्यक्तसामायिकता, दैवस्यायुष आश्रवाः ॥ ९३ ॥ मनोवाकायवक्रत्वं, परेषां विप्रतारणम् । मायाप्रयोगो मिथ्यात्वं, पैशून्यं चलचित्तता ॥९४॥ सुवर्णादिप्रतिच्छन्द-करणं कूटसाक्षिता। वर्णगन्धरसस्पर्शाधन्यथापादनानि च ॥९५ ॥ अङ्गोपाङ्गच्यावनानि, यन्त्रपारकर्म च । कूटमानतुलाकर्मा-न्यनिन्दात्मप्रशंसनम् ॥९६॥ हिंसानृतस्तेयाब्रह्म-महारम्भपरिग्रहाः। परुषासभ्यवचनं, शुचिवेषादिना मदः॥९॥ मौखर्याक्रोशौ सौभाग्यो-पघातः कार्मणक्रिया। परकौतूहलोत्पादः, परिहासविडम्बनैः॥९८॥ वेश्यादीनामलङ्कार-दानं दावाग्निदीपनम्। સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણકારી, મિત્રનો સંબંધ, ધર્મ શ્રવણ, પાત્રમાં દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, મૃત્યુ વખતે પદ્મ અને પીત લેસ્થાનો પરણામ, અજ્ઞાન તપ, અગ્નિમરણ, જલમરણ વિગેરે ( શુભ ભાવે આપઘાત વા અકાળ મરણ ), ઉલ્લંબન (ફાંસ), અને અવ્યક્ત સામાયિક એ દેવાયુષ્યના અથવા છે. (૯૧-૯૨-૯૩) મન વચન કાયાનું વક્રપણું, બીજાને ઠગવું, માયા પ્રયોગ, મિથ્યાત્વ, પશુન્ય, ચલચિત્ત, સુવર્ણાદિકનું પ્રતિષ્ઠદ કરણ (પરને ઠગવા નકલી સુવર્ણાદિ બનાવવાં), ખોટી સાક્ષી, વર્ણ ગંધ રસ સ્પર્શને અન્યથા કરવા (ઠગવાદિ માટે વર્ણાદિ બદલી દેવા), અંગોપાંગ ગળાવવાં, યંત્રકર્મ, પિંજરકર્મ, ખોટાં માપ, ખોટું તેલ, ખોટી ક્રિયા, અન્યનિંદા, આત્મપ્રશંસા, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, મહારંભ, મહાપરિગ્રહ કઠોર અસભ્ય વચન, પવિત્રવેષાદિ વડે મદ કરવો, વાચાળતા, આક્રોશ, સૌભા નો ઉપઘાત, કામણક્રિયા, પરને કુતૂહલ ઉપજાવવું, દુઃખદઈ હસવું, વેશ્યા. દિકને અલંકાર આપવા, દાવામિ સળગાવવો, દેવપૂજાદિકના બહાને ગંધા ૧ અનેક જાતિના કોઈ પણ ઉપાયે કરી સંસાર રૂપ કેદખાનામાં બંધાયેલા આત્માને ધર્મમાં પ્રેરણા કરે તે કલ્યાણમિત્ર “વો, નg at धम्मे, विविहेग केणइ नएण । संसारपारगगयं, सो नणु कल्लाणमित्तोत्ति॥॥"
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy