SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ S506 R0EOS ॥ कलिकालसर्वज्ञभगवत्पादश्रीहेमचन्द्रसूरिप्रणीतं ॥ * ॥ सप्ततत्त्वप्रकरणम्॥ (भाषान्तरोपेतं) परिशिष्ट नं. झ. (११) जीवाजीवावाश्रवश्व, संवरो निर्जरा तथा। बन्धो मोक्षश्चेति सप्त, नत्चान्याहुर्मनीषिणः ॥१॥ तत्र जीवा द्विधा ज्ञेया, मुक्तसंसारिक दतः । अनादिनियनाः सर्वे, ज्ञानदर्शनलक्षणाः (१२ । मुक्ता एकस्वभावास्यु-र्जन्मादिक्लेशवर्जिताः। अनन्तदर्शनज्ञान-वीर्यानन्दमयाथ ते ॥३॥ संसारिणो द्विधा जीवाः, स्थावरत्रसभेदतः। द्वितयेऽपि द्विधा पर्या-प्तापर्याप्तविशेषतः॥४॥पर्याप्तयस्तु षडिमाः, पर्याप्त भुधिभाना तीर्थ४२, गधरे, ७५, २५००१, माश्रव, संवर, निaon બંધ, અને મોક્ષ એ સાત તો કહે છે (૧) ત્યાં મુક્ત અને સંસારી ભેદથી જીવે બે પ્રકારના જાણવા. એ સર્વે જીવે અનાદિ અનન્ત અને જ્ઞાન દર્શનરૂપ લક્ષણવાળા છે (૨) મુક્ત જીવો એક સરખા સ્વભાવવાળા જન્માદિ કલેશ રહિત, અનંત દર્શન નિ વીર્ય અને આનંદવાળા છે. (૩). સ્થાવર અને ત્રસ ભેદથી સંસારી જી બે પ્રકારના છે, વળી એ બન્ને ભેદ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે બે પ્રકારના છે (૪) પર્યાપ્તપણામ કારણભૂત એવી આહાર-શરીર-ઇન્દ્રિય–ઉચ્છવાસ-ભાષા–અને મને એ છે.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy