________________ શ્રાવકો હંમેશા ત્રણ ભુવનમાં શાંત, પરમાત્મરૂપ અને પરમદેવત. એવા શ્રીવર્ધમાનસ્વામીને વંદન કરે છે, તે શ્રાવકોને આલોક વિગેરે સાત પ્રકારના ભય તો ક્યાંથી જ રહે? અર્થાત્ કદિ પણ ન જ થાય પણ મુક્ત થયેલા તે પુરૂષો ચાર પ્રકારના દુઃખને પણ દળી નાખે છે, અને અનંત ચતુષ્ટય વિગેરે ઉત્તમગુણોને પ્રાપ્ત કરીને તેઓને ચક્રી શકશ્રી એટલે મોક્ષલક્ષ્મી વરે છે. અર્થાત્ અંગીકાર કરે છે.૧ છે ટીવીનું પ્રતિ: चान्द्रकुले श्रीविधिपक्षगच्छे, विद्याब्धय: सूरिवरा अभूवन् / तच्छिष्यमुख्यैस्तु विनिर्ममे सद्वृत्तिर्वरा श्रीउदयाब्धिपूज्यैः // 1 // ભાવાર્થ ચાંદ્રકુલમાં શ્રીવિધિપક્ષ ચિંચલ ગચ્છને વિષે વિદ્યાસાગર નામે સૂરિ હતા. તેમના શિષ્યોમાં મુખ્ય એવા શ્રીઉદયસાગરસૂરિએ આ ઉત્તમ અવચૂરી રચેલી છે. || jર સ્તોત્રા )) 50