________________ મહાન વૈર્યની મૂર્તિ છે, જે મહાન ચૈતન્યના રાજા છે. જે ચાર પ્રકારના કર્મોપાધિવાળા મહાન દેવોના પણ દેવ છે. જે મહામોહને જિતનારા છે. અને જે મહાવીર (કર્મને હણવામાં સુભટ) ના પણ સ્વામી છે. તે શ્રી જિનેંદ્ર ભગવાન એક જ મારી ગતિ થાઓ. 32 _____टीका:- महाब्रह्मेति किंविशिष्टः स जिनेन्द्रः महाब्रह्मयोनि: परब्रह्मयोनिः / योनिरत्रोत्पत्तिः, महाधैर्यस्य मूर्ति: आकृति:, महाचैतन्यराजा, महादेवा: कर्मोपाधिसहिताः चतुर्विधास्तेषां देवः, महामोहजेता * महामोहनीयस्य त्रिंशद्विधस्य जेता जयनशील:, किंविशिष्ट: जि. महावीर महान् सुभट: तस्य नेता स्वामी, स एकः परात्मा जिनेन्द्र: મે તિરસ્ત //રૂરી રાર્થ: ભગવંત કેવા છે. જે પરબ્રહ્મના યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન છે, જે મહાન વૈર્યની મૂર્તિ-આકૃતિ છે, જે મહાન ચૈતન્યના રાજા છે, જે કર્મોપાધિવાળા ચતુર્વિધ દેવતાઓના પણ દેવ છે, જે મહામોહ એટલે ત્રીશ પ્રકારના મોહનીયકર્મનો જય કરનારા છે. જે મહાવીર એટલે માટો સુભટના સ્વામી છે, તે શ્રીજિનેંદ્ર પરમાત્મા એક જ મારી ગતિ હો. 32 ग्रन्थप्रशस्तिकाव्यम् / (शार्दूलविक्रीडितम्) इत्थं ये परमात्मरुपमनिशं श्रीवर्धमानं जिनं, | સ્તોત્ર | 48