________________ રાઈ - જે સર્વજ્ઞ ભગવંતને ધનદાતાર અથવા પુણ્યશાળી એવા પુરૂષો આઠ પુષ્પોથી પોતાની જ્ઞાનજ્યોતિમાં પૂજે છે તે આઠ પુષ્પો કયા? (1) દયા એટલે પ્રાણીઓના ભાવપ્રાણની રક્ષા, (2) અમૃત એટલે સત્યવચન, (3) અસ્તેય એટલે પારકાદ્રવ્યથી દૂર રહેવું, (4) નિઃસંગમુદ્રા એટલે અકિંચનપણું-પરિગ્રહરહિતપણું, (5) તપ એટલે ઈચ્છાનો નિરોધ, (6) જ્ઞાન એટલે સ્વતત્ત્વનો બોધ, (7) શીલ એટલે બ્રહ્મચર્ય અને (8) ગુરૂપસ્તિ એટલે ગુરૂની સેવના, એ આઠ પુષ્પોથી પૂજા કરે છે. તેવી પૂજા કરનારના આઠ કર્મોનો ક્ષય થાય છે. તેવા શ્રીજિનેંદ્ર પરમાત્મા મારી ગતિ થાઓ. 30 महाचिर्धनेशो महाज्ञा महेन्द्रो, महाशान्तिभर्ता महासिद्धसेनः। महाज्ञानवान् पावनीमूर्तिरर्हन्, स एकः परात्मा गतिमें जिनेन्द्रः // 31 // ભાવાર્થ: - હે અહમ્ ! જે તમે પરમજ્યોતિવાળા છો, કુબેરરૂપ છો, મહાન આજ્ઞાવાળા છો, મહેંદ્રરૂપ છો, મહાશાંતરસના નાયક છો, મહાન સિદ્ધોની સંતતિવાળા છો, મહાજ્ઞાની છો અને પવિત્ર મૂર્તિવાળા છો, તે શ્રીનિંદ્ર પ્રભુ મારી ગતિરૂપ થાઓ. 31 टीका:- महाचिरिति, हे अर्हन् त्वं महाच्चि: परमज्योतिर्वर्त्तसे, त्वं धनेश आत्मद्धिस्वामी, त्वदीया ܚ ܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚܚ // પંર સ્તોત્રજ / 46