SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ जयजंतुकप्पपायव चंदायवरागपंकयवणस्स । सयलमुणिगामगामणि तिलोअचूडामणि नमो ते ॥ पावन्ति जस असमंजसा वि वयणेहिं जेहिं परसमया । તુદ સમયમનો અદિળો તે મંવા વિન્તુ નિસ્લના ॥ -ધનપાલ કૃત ઋષભપંચાશિકા હે જીવોને કલ્પવૃક્ષ (સમાન) ! રાગરૂપી કમલવનને ચંદ્રાતપ (સમાન) ! સમસ્ત મુનિગણના નાયક ! ત્રિલોચૂડામણી ! તને નમસ્કાર. જે અસમંજસ વચનો વડે પસિદ્ધાન્તો યશ મેળવી જાય છે. તે તારા સમય-પ્રવચન મહોદધિનાં મંબિંદુનાં કણો છે. जयन्तु सुरयोन्येपि येषां वाग्ब्रह्मवैभवं । ग्रन्थसृष्टौ महाकाव्यसर्गेषु च नवं नवम्॥ वंद्यास्ते रामवत्संतो यैर्व्यस्तखरदूषणैः । क्रियते विबुधैः सेव्यो निष्कलंकाकृतिः कविः ॥ - અન્યસૂરિઓ-આચાર્યોનો પણ જય થાઓ કે જેમનો વાબ્રહ્મવૈભવ ગ્રન્થસૃષ્ટિમાં તથા મહાકાવ્યના સર્ગોમાં નવો નવો હોય છે. તે સંતો રામની પેઠે આકૃતિવાળા કવિને સેવે છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ Jain Education International 1 વંદ્ય છે કે જે વિબુધો ખરોનાં દૂષણો ટાળીને નિષ્કલંક મુનિરતકૃત અમમચરિત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy