SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ આપનાં સંતાનોને જૈન ધર્મની યથાર્થ પરિચય-ઝલક આપતું અને આપને જૈન‘હોવાના ગૌરવથી તર-બ-તર કરી મૂકતું જૈન ધર્મનું સર્વોત્કૃષ્ટ, આદરણીય નજરાણું MEE જેને તમામ ફિરકાના જૈન આચાર્ય ભગવંતો શ્રી ત્રિષષ્ટિ શલાકા) અને વિદ્વાનોએ પુરુષ ચરિત્ર પ્રશિષ્ટ કૃતિ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત ૨૪ તીર્થંકર દેવો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો, ૯ પ્રતિવાસુદેવો ઇત્યાદિ ૬૩ શલાકા પુરુષોના જીવન-ચરિત્રની શબ્દે શબ્દે આધ્યાત્મિક સૌરભ છલકાવતા મહાકાવ્યનું ગદ્ય રૂપાંતર ઃ આકર્ષક મુદ્રણ બહુરંગી તસવીરો વિનમ્ર આદર આપ્યો..... શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પંદરસોથી વધુ પૃષ્ઠો ચાર ભાગ યુગે યુગે અણમોલ ઓજસ બિછાવતા આ ગ્રંથનો ગુજરાતીમાં આસ્વાદ્ય ગદ્યાનુવાદ કર્યો છે પ્રકાંડ પંડિત, ધર્મજ્ઞ શ્રી કુંવરજી આણંદજીએ... Jain Education International પ્લાસ્ટિકના અશુદ્ધિની આશાતના રહિત મજબૂત કવર સાથે આવાં કિંમતી પ્રકાશનો અઢળક પુરુષાર્થથી તૈયાર થાય છે. અત્યંત ખર્ચાળ પણ હોય છે. વારંવાર તેમનું પ્રકાશન શક્ય બનતું નથી. તદ્દન વાજબી કિંમતે આપના પરિવારને તેનાથી વંચિત ન રહેવું પડે......! આ ઉપરાંત જ્ઞાનના ભંડાર સરીખાં, જૈન ધર્મનાં પ્રાણવાન તમામ પ્રકાશનો ખરીદવાનું વિશ્વસનીય પુસ્તક તીર્થ : શ્રી જૈન પ્રકાશન મંદિર For Private & Personal Use Only ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ-૧ ફોન ઃ ૫૩૫૬૮૦૬, ૫૩૫૬૧૯૭ www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy