________________
ષષ્ઠ શ્રી જંબૂદ્વીપ પન્નતિ ઉપાંગસૂત્ર પૂજા ૧૭
| | દુહો
ચોસઠ સુરપતિ સુરતતિ, સમકિત ધારી સુરંગ // જન્મ મહોત્સવ જિનતણો, કરે મન ઘરી ઉછરંગ / ૧ //
// ઢાળ છઠ્ઠી / રાગ સારંગ / જિન પૂજે હરિ ભકતે કરી છે એ આંકણી ! દ્રહ નદી ખીર સમુદ્ર કુંડથી, લાવે જળ કળશા ભરી || જળપૂજા જિનરાજની કરતાં, નાવે તે ભવમાં ફરી // જિન) | ૧ કુલગિરિ વખ્ખારા ગજાંતા, દોયમેં તિમ કંચનગિરિ ઔષધિ કમલ ફૂલ બહુ જાતિનાં, લાવે છાબ ભરી ભરી જિના // ચોસઠ સુરપતિ નિજ નિજ કરણી, કરતા બહુ ભકતે કરી | રાચે નાચે ને વળી માચે, સાચે ભાવે ફરી ફરી II જિનવો ૩. જિન મુખ જોતી પાતક ધોતી, નાચે સુરવહુ મનહરી / ઠમક ઠમક વીંછુઆ ઠમકાવે, ઘમઘમ ઘમકતી ઘૂઘરી છે જિન|| ૪ || ખલલ ખલલ ચૂડી ખલકાવતી, રણઝણ પાયે નેઉરી છે. થઈ થેઈ કરતી દીયે ફૂદડી, લળી લળી નમતી કિંકરી | જિન || ૫// સુરવર સુરવધૂ ઈદ્ર ઈન્દ્રાણી, માને નિજ સફળી ઘરી // તિણવિધ શ્રાવક શ્રાવિકા જિનની, પૂજા કરે ભવજળ તરી જિનવામાં જબૂદ્વીપ પન્નત્તિ પાઠ સુણી, કુમતિ કુવાસના પરિહરી / રૂપવિજય કહે કરજો પૂજા, શિવવહુ સેજ રમણ કરી || જિન) | ૭ ||
હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં -શ્રીમતે જંબૂદ્વીપ પતિ ઉપાંગસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા !
૨૦.
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org.