________________
પંચમ શ્રી સૂરપન્નત્તિ ઉપાંગસૂત્ર પૂજા ૧૬ || દુહો
૧
સૂરપત્તિ સૂત્રમાં, યમુનાજનક વિચા૨ ॥
ભાષ્યો સોહમ ગણધરે, ચારતણો વિસ્તાર | ૧ ||
।। ઢાળ પાંચમી – ઓલગડી આદિનાથની જો-એ દેશી ।।
સૂરપત્તિ ઉપાંગમાં જો, સત્તાવન પાહુડા સાર જો ।। વીર જિણંદે વખાણિયા જો, તે સુણજો ભવિ નિરધાર જો ।। સૂ| ૧ ||
।।
એકસો ચોરાશી ભલાં જો, મંડળ રવિ ચારના ખાસ જો પાંચસે ને દશ જોયણા જો, મંડળનો ચાર ઉલ્લાસ જો
દુગ દુગ જોયણ અંતરે જો, નિત્ય ઉગે સવિતા સાર જો ।। ઉડુપતિ ગ્રહ ઉડુ તારકા જો, નિજ યોગ્ય ખેતર કરે ચાર જો ।।સૂ II
૩
જિનપતિ કલ્યાણક દિને જો, સમકિતી સવિતા ધરી ભાવ જો ।। ભકતે કરે જિન સેવના જો, ભવવારિધિ તરવા નાવ જો ।। સૂ૦ || ૪ ||
સૂરપત્તિ સૂત્રની જો, સેવનાથી કેવળ સૂર જો ।। જિન ઉત્તમ પદ પદ્મની જો, ભગતે ચિદ્રૂપનો પૂર જો
Jain Education International
|| સૂ || ૨ ||
૧. સૂર્ય. ૨. ચન્દ્ર. ૩. નક્ષત્ર.
ઔં હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી સૂરપન્નત્તિ ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા |
૧૯
For Private & Personal Use Only
11210114 11
પરિચય માટે જુઓ છેલ્લે
www.jainelibrary.org