________________
તૃતીય
શ્રી જીવાભિગમ ઉપાંગસૂત્ર પૂજા ૧૪
|| દુહો
જીવાજીવ પદાર્થનો, અભિગમ જેહથી થાય ll જીવાભિગમ ઉપાંગનો, પૂજતાં પાપ પલાયT૧૫
II ઢાળ ત્રીજી I શ્રી સિદ્ધપદ આરાધીયે રે-એ દેશી / ત્રિશાલાનંદન વંદીએ રે, ત્રિભુવન જન આધાર રે // ગુણરસિયા | ત્રિવિધ અવંચક યોગથી રે, સેવી લહો ભવપાર રેગુણ૦ / ૧|| જીવાભિગમ ઉપાંગમેં રે, નવ પડિવત્તિ ઉદાર રે
ભાખી ગણધરને મુદા રે, જિનવર જગદાધાર રે I ગુo || ૨ || વિજયદેવ વક્તવ્યતા રે, ભાખી બહુ વિસ્તાર રે // ગુ0 ||
જિનપૂજા યુકતે કરી રે, લહેશે ભવ વિસ્તાર રે / ગુ૦ ૩. નંદીશ્વર દીપે વળી રે, શાશ્વત જિન પ્રાસાદ રે // ગુ0 ||
તે પૂજી સુરવર લહેરે, સમકિત શુદ્ધ સંવાદ રે II ગુ૦ ૪ શિવસુખદાયી એ શ્રુતે રે, જડ દ્રવ્ય બહુ અધિકાર રે II ગુ.
શ્રદ્ધાભાસને રમણતારે, કરી પૂજો નિરધાર રે ગુ0) પો. જિન ઉત્તમ મુખ પદ્મની રે, વાણી અમૃતધાર રે II ગુ0 ||
રૂપવિજય કહે પીજીએ રે, ધર્મ યૌવન દાતાર રે I ગુ | ||
ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકે -શ્રીમતે શ્રી જીવાભિગમ ઉપાંગસૂત્રાય વાસપાદિકંચ યજામહે સ્વાહા.
૧. દર્શન ૨. જ્ઞાન ૩. ચારિત્ર.
૧૭
..
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org