________________
દ્વિતીય શ્રી રાયપરોણી ઉપાંગસૂત્ર પૂજા ૧૩
દુહા
શ્વેતાંબી નગરી ઘણી, નામ પ્રદેશી રાય / કેશી ગણધર દેશના, સાંભળી શ્રાવક થાય છે/ ૧ /. સમકિત ધારી શુભમતિ, પાળી નિર્મળ ઘર્મ | નિરુપમ સુરસુખ અનુભવી, મનુજ ભવે શિવશર્મ || ૨ //
// ઢાળ બીજી / નાયકા રે તુમે ચાલ્યા ગઢ આગરે રે લાલ-એ દેશી // સુરિયાભ રે સુરવર અવધિનાણથી રે લાલ // આમલકલ્લા ઉદ્યાન રે લાલ //
મોરે મન માન્યો એ જિનવરુ રે લાલ // વિચરતા રે વીર જિર્ણોદ વિલોકિને રે લોલ,
કરે વંદન સન્માન રે લાલ | મોરેબા ૧ || ભાખે રે આભિયોગિક સુરને તદા રે લોલ,
ઉદ્ઘોષણા કરો સાર રે લાલ || મોરે|| આવજો રે જિવંદન કરવા ભણી રે લોલ,
પામવા ભવજળ પાર રે લાલ | મોરે) || ૨ || સુરવર રે સાથે વંદી વીરને રે લોલ,
પૂજી પદકજ ખાસ રે લાલ || મોરેo | પૂછે રે ભવ્યાદિક પદ ભલા રે લોલ,
પામી મન ઉલ્લાસ રે લોલ | મોરે| ૩ ||
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org