________________
-
-
- -
-
-
-
-
-
શ્રી જગમોહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળાનાં
અન્ય પ્રકાશને ૧. ચાર તીર્થકર લેખક : પંડિત શ્રી સુખલાલજી ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીના જીવન ઉપર વિશિષ્ટ પ્રકાશ
પાડતા લેખેનો સંગ્રહ
૨. ધપસુગંધ નામાંકિત લેખકોની સંસ્કાર પિષક અને રસદાયક
૧૮ વાર્તાઓનો સંગ્રહ
૩. પદ્મપરાગ લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ ભગવાન પાર્શ્વનાથનો અભિનવ અહિંસા-પ્રગ તેમ જ ભગવાન મહાવીરના જીવનના એકવીસ પાવન પ્રસંગે આલેખતી તેમ જ બીજી રસપૂર્ણ
ધર્મકથાઓનો સંગ્રહ મૂલ્ય દરેકનું દઢ રૂપિયા
અશોક કાંતિલાલ કોરા ૪૮, ગોવાલિયા ટેક રેડ, મુંબઈ–૨૬ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય - ગાંધીમાર્ગ, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org