________________
અનુષ્ઠાને પણ કરે છે તેથી નિર્જરા–આંશિક છુટકારે થાય છે અને અંતે એ મેક્ષ પામે છે. - પૂજ્ય પંડિતજીની લેખનશૈલીની અને જૈનધર્મ તથા દર્શનની
આટલી સંક્ષિપ્ત માહિતી વાચકને ઉપયોગી થાય એ દષ્ટિએ આપવામાં આવી છે. આ સિવાય આ ભૂમિકા લખવાને બીજે કશે આશય નથી. આ એટલા માટે પણ જરૂરી હતું કે પંડિતજીએ જે જે વિવેચના કરી છે તે જૈનધર્મ અને દર્શનનાં મૌલિક તનું સામાન્ય જ્ઞાન વાચકને છે જ એમ માનીને જ કરી છે.
અગા
પ-બ, આનંદબાગ, અમદાવાદ-૬ ૧૫મી ઓગસ્ટ : ૧૯૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org