________________
લાન્કુસ્વરૂપભાવના
૭૧
૧. હૈ વિનીત ચેતન ! તારા હૃદયમાં અવિનશ્વર ( શાશ્વત ) લેાકાકાશને તું ચિંતવ-ભાવ. એ ( લેાકાકાશ ) સર્વ સ્થાવર જંગમ-દ્રવ્યેાને ધારણ કરવામાં આશ્રય આપનાર હાઇ તે તે દ્રવ્ય તરીકે પરિણામ પામી આશ્રય આપે છે.
૨. એ ( લેાકાકાશ ) દીતા છે, ચારે તરફ અલેાકથી વીંટાચેલે છે અને એટલા વિસ્તૃત છે કે એની ગણતરી થઈ શકે તેમ નથી; તેમજ ધર્માસ્તિકાય વિગેરે પાંચ દ્રવ્યેાવડે એની હદ સારી રીતે મુકરર થયેલી છે.
૩. જ્યારે જિના (તીર્થંકર અથવા સામાન્ય કેવળી) સમુદ્ધાત કરે છે ત્યારે એ ( લેાકાકાશ ) ના આખા શરીરને પરિપૂર્ણ ( રીતે ભરી દે છે અને પ્રાણ ધારણ કરનાર જીવા તથા પરમાણુઓની અનેક પ્રકારની ક્રિયાઓ અને એના ગુણ્ણાની પ્રચુરતાનુ એ મંદિર છે.
૪. એ ( લેાકાકાશ ) જાતે એકરૂપ છે છતાં પુદ્ગળે! એના અનેક આકારભેદા કરે છે. એ કાઇ જગ્યાએ મેરુપ તનાં શિખરાથી ઉન્નત થયેલ છે તેા કેાઇ જગ્યાએ અનેક ખાડાએથી નીચે ગયેલા હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org