________________
લેક સ્વરૂ૫ ભાવના
. ૪ જેણે (લેકપુરુષે )પોતાના બે પગ પહોળા કરીને સ્થાન
ઉપર દઢ રાખ્યા છે, જેણે પોતાની કેડ ઉપર બન્ને હાથ
સ્થાપિત કર્યા છે અને જે અનાદિ કાળથી એક સરખી રીતે તદ્દન સીધે ઊભે રહેલ હાઈને શ્રાન્ત મુદ્રાને ધારણ કરવા છતાં પોતાની જાત પર કાબૂ હોવાથી જરાપણું ખિન્નતા દર્શાવતો નથી. આને “લોક” નામનો પુરુષ જાણવો. એ “લોકપુરુષ” કહેવાય. એ છ દ્રવ્ય સ્વરૂપ છે, અકૃત્રિમ છે, આદિ અને અંત વગરને છે. એ આખો (ચારે તરફથી) ધર્મ, અધર્મ, આકાશ, કાળ, આત્મા (જી) નામનાં દ્રાથી અને
પુદગલ દ્રવ્યથી પૂરેપૂરો ભરેલો છે. ૪. પોતાનાં જુદાં જુદાં રૂપ લઈને કાળ, ઉદ્યોગ, સ્વભાવ,
નિયતિ અને કર્મરૂપ વાજિંત્રો વડે નાચ કરનારા પુદગળે અને નાટક કરનારા જીવોનું એ રંગસ્થાન છે–એ નાટ્ય
મંડપ (થીએટર) છે. છે. ૭ આવી રીતે વિવેચનપૂર્વક લોક( પુરુષ ) ને વિચાર
કરવામાં આવે–એને ભાવનાનો વિષય બનાવવામાં આવે તે એ જ્ઞાનવા પ્રાણીને મનની સ્થિરતા પ્રાપ્ત કરાવવાનો હેતુ થાય છે અને મનની સ્થિરતા જે (એક વાર) પ્રાપ્ત થાય તો પછી આત્માને હિત કરનારી અધ્યાત્મ સુખસ્વભાવની ઉત્પત્તિ સુખે કરીને-સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. વઢ-૩ -રવમાવ-નિયંતિ- એ પાંચ સમવાયી
કારણે છે. (નોટ જુઓ) આર વાજિત્ર. જી. ૭. વિવિઘ વિવેચન. વિજ્ઞ વિશિષ્ટ જ્ઞાનવાળો. ગરમીના
આત્મહિત જનની-કરનારી. પ્રવૃતિ ઉત્પત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org