________________
લન્ક સ્વરૂપ ભાવના
જ. ૨ એક બીજાથી નીચે નીચે આવેલી અત્યંત વિસ્તારવાળી,
છત્રને આકાર ધારણ કરનારી જે રત્નપ્રભા વિગેરે ભૂમિ(પૃથ્વી)ઓ છે તેનાથી ભરેલે અધોલોક છે. એ લોકપુરુષ)ના બે પગ પહોળા કરેલા છે તે સાત ૨જજુપ્રમાણ જગ્યા
રેકે છે. (પ્રથમના પાંચ કલેક સાથે વાંચવાના છે.) ૪. ૨ તિર્યક (મધ્યલોક-મર્યક) વિસ્તારમાં એક
રજજુના માપવાળે છે અને અસંખ્ય દ્વીપ સમુદ્રથી વ્યાપ્ત છે; એમાં જાતિષીઓનું ચક (સમૂહ) સુંદર કંદોરાનું સ્થાન લે છે અને તે (લેકપુરુષના) કટિ–
પ્રદેશને અત્યંત પાતળે અને શોભાથી વિભૂષિત કરે છે. . રૂ એની ઉપરનો ભાગ (ઊર્વશ્લોક) દેવલેકે પિકી બ્રહ્મ–
દેવલોક આવે છે ત્યાં (લેકપુરુષની) બને કેએ પાસે પહોળાઈમાં પાંચ રજજુપ્રમાણ થાય છે. (એની ઉપર) વિસ્તારમાં એક રજજુ પ્રમાણ લોકાન્ત થાય છે, જેના મુકુટસ્થાને સિદ્ધ પરમાત્માની જ્યોતિ (બિરાજે) છે.
ગ્રહ અને તારામંડળ. કંદોરાથી સુશોભિત. જ પાતળાપણું. વિર્દિ શેભાથી સુશોભિત. વારિત્રમ્ કેડ
ઉપર ધારણ કરેલ. રૂ. બ્રહ્મા બાર દેવલોક પૈકી પાંચમું દેવલોક. સુરોલા દેવલોકઊર્વીલેક. પંર કેણું, હાથને જ્યાં બે વિભાગ વચ્ચે થાય છે તેને નીચેનો ભાગ. સ્ત્રાન્ત લોકને અંતે સિદ્ધોનું સ્થાન. રિકવા શભિત. મૌરિ મુગટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org