________________
શ્રી શાંન્ત સુધારન્સ ઃ
આ રીતે તપગચ્છમાં સત્તરમી સદીની આખરે ખટપટો વધી પડી અને એક ચકવે ગનિર્વાહ થતા હતા તેમાં ભેદ્દા થતા ચાલ્યા. વિજયદેવસૂરિના વખતમાં તેમની અને વિજયાન દસૂરીશ્વરની વચ્ચે સ. ૧૬૭૫ લગભગ ભેદ થયા, પાછે તેમની વચ્ચે ૧૬૮૧ માં મેળ પણ થયા, પરંતુ જ્યારથી વિજયદેવસૂરિએ સાગરવાળાના પક્ષ ઉઘાડી રીતે લીધેા ત્યારથી આનંદસૂરિ સાથે વિરાધ વધી પડ્યો અને આ રીતે તપગચ્છમાં મતભેદ, વિરોધ, ચર્ચા અને અંગત આક્ષેપોને યુગ શરૂ થયેા. આવા તકરારની વાત જહાંગીર પાદશાહ સુધી પણ પહાંચી અને તેમણે સ. ૧૬૭૩ માં વિજયદેવસૂરિ જ ખરા પટ્ટધર છે એમ મત મતાન્યા ત્યારે વિરોધવાળા ભભૂકી ઊઠી. શિાહીના જૈન દિવાને ગચ્છભેદ અટકાવવા પ્રયત્ન કર્યો, પણ અંતે મતભેદ ચાલુ જ રહ્યો અને એમાં શ્રાવકેાએ પક્ષ લઇ શાસનના હિતને બદલે અંગત ભાનાપમાન પર વધારે ધ્યાન આપી શાસનની છિન્નભિન્ન સ્થિતિની શરૂઆત કરી.
૧૪૦
અકબર બાદશાહના સમયમાં અને ત્યારબાદ જહાંગીર અને શાહજહાનના સમયમાં જૈન ધર્મની પ્રગતિ સારી થઇ, સારા લેખકે પ્રાપ્ત થયા, વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિ બન્ને ખૂબ અભ્યાસી હાઇ એમણે સાહિત્યસેવા સારી કરી અને એમના સમયમાં ધર્મની જાહેાજલાલી દનવિકાસને અંગે પણ ખળ થઈ. તેમના પછી વિજયદેવસૂરિ આવ્યા, તે વિદ્વાન ખરા, પણ વિજયસેન જેવા મક્કમ જણાતા નથી. એમના સમયમાં શાસનની અંદર ક્ષીણતા આવવાની શરૂઆત થઇ, પણ ધર્મનું બાહ્ય સ્વરૂપ તે ધામધુમથી ભરપૂર જ ચાલ્યુ.
Jain Education International
ܘ
For Private & Personal Use Only
www.jainelibrary.org