________________
પ્રથકારશ્રીવિનયવિજળ્યજી
૩૯ આ શ્લેક પરથી એમ જણાય છે કે સાંસારિકપણામાં વિનયવિજય ઉપાધ્યાયના પિતાનું નામ તેજપાળ હતું અને માતાનું નામ રાજશ્રી હતું. આ બને નામો વણિક કુળ બતાવે છે. તેજપાળ નામ બહુધા જૈન વણિકમાં સવિશેષ પ્રચલિત છે, કારણ કે તે નામનો સંબંધ તેના વિરધવળના મંત્રીઓ વસ્તુપાળ તેજપાળ સાથે છે. આટલા ઉપરથી સંસારીપણામાં તેઓ વણિક-વાણુ આ જ્ઞાતિના હતા એમ અનુમાન થાય છે.
વણિકેમાં જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ ઓશવાળ, શ્રીમાળ અને પોરવાડ તથા તે યુગમાં અગ્રવાળ, મોઢ, કપાળ, નાગર જ્ઞાતિઓ પણ હતી એમ તે યુગના શિલાલેખે અને ગ્રંથો પરથી
विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेन्द्रातिषद्राजश्रीतनयोऽतनिष्टविनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वे प्रदीपोपमे,
सर्गो निर्गलितार्थसार्थसुभगः पूर्णोऽयमेकादशः ।। કેટલાક દાખલા જોવાલાયક છે. પૂર્ણ પુવૅનારિ: પ્રથમ સર્ગ સુખે પૂરો થયે.” પૂળ દ્વિતીયઃ યુવમ્ “બીજે સર્ગ સારી રીતે પૂરો થયો.”
swાવિર: રિપૂર્ણતામવાચ નિસfજવ: : “સ્વાભાવિક ઉજજ્વળ એ આ અઠ્ઠાવીસમો સર્ગ પૂરે થયો.”
આવી રીતે છત્રીશે પ્રકાશની નીચે ચેથી પંક્તિમાં જરૂરી ફેરફાર કરીને લેક પૂરે કર્યો છે.
આવા દરેક અંતિમ શ્લેકની પ્રથમની ત્રણ પંકિતઓ એક સરખી જ છે; જ્યારે ચોથી પંક્તિમાં ઉપર જણાવ્યું તેવો ફેરફાર કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org