________________
ગ્રંથમ્પરિચય :
બાબતે એની સન્મુખ સ્પષ્ટપણે ન રહે તે આદર્શોના ગુંચવાડામાં એ સંસ્કારી હોય તો પણ ગૂંચવાઈ જાય તેમ છે, તેથી સ્વપરનું વિવેચન કરી વસ્તુઓ અને સંબંધેનું યથાવત્ મૂલ્ય આંકી આપનાર ભાવનાઓનું આ યુગમાં અતિ મહત્વનું સ્થાન છે. બાર ભાવનાનાં વિભાગ
બાર ભાવનાઓના નીચે પ્રમાણે વિભાગે પડે છે.
૩ સંસારભાવના, ૧૧ લેકસ્વરૂપ ભાવના વિશાળ નજરે બાહ્ય અવલોકન કરાવે છે. (Objective )
૧ અનિત્ય, ૨ અશરણું, ૪ એકત્વ, ૫ અન્યત્વ અને ૬ અશુચિ એ પાંચ ભાવનાઓ આંતરગ્રાહી (Subjective) છે.
૧૨ બધિભ અને ૧૦ ધર્મભાવના સ્વરૂપલક્ષીસાધનધર્મલક્ષી (Insrtumental) છે જ્યારે ૭ આશ્રવ, ૮ સંવર અને ૯ નિર્જરા ભાવનાઓ આત્માના કર્મ સાથેના સંબંધ પરત્વે હાઈ એની વર્તમાન સ્થિતિને સમજાવે છે. They show evolutionary stages of developments.
આ રીતે જોતાં ભાવનાઓ આંતરલક્ષી અને અવાંતરલક્ષી છે.
આ બાર ભાવનાને “અનુપ્રેક્ષા” કહેવામાં આવી છે. એની આત્મલક્ષયીતા પર ગ્રંથની શરૂઆતમાં “પ્રવેશક ” લખી ત્યાં કેટલુંક વિવેચન કરવામાં આવ્યું છે તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org