________________
૩૭૮
શ્રી શાંતસુધારન્સ
તે પ્રશ્નન સ્વાભાવિક છે. જે મળથી રહિત થતા જતા હાય તે આત્મા તેટલે અ ંશે સમુત્કીનને ચેાગ્ય છે.તદ્ન વિશુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત થવાના કાંઠા પર બેઠેલાનુ આત્મતત્ત્વ પ્રશંસા ચેાગ્ય કહેવાય.
એ આત્મતત્ત્વ · ઉન્નીત ’ હાય. ઊંચે લઇ જનાર–મહત્ત્વના સ્થાનને માર્ગે ચઢી જનાર આ આત્મતત્ત્વ વિશુદ્ધિને માગે પ્રગતિ કરનાર હાય. ગીતમાં બાહ્ય પ્રશંસાના સવાલ આવે છે અને ઉન્નતિમાં આત્મતત્ત્વની પેાતાની પ્રગતિને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
વળી એ આત્મતત્ત્વ · સ્પ્રીત 'હાય છે એટલે એ ગુણસમૃદ્ધ હોય છે. આત્મતત્ત્વના ગુણે! કેટલા છે તે આ સ્થાને જણાવવાની જરૂર ન જ હાય. એના અનેક ગુણા એછા વધતા પણ એટલા પ્રમાણમાં તેનામાં વિકાસ પામેલા હોય છે કે એને • સમૃદ્ધ ' કહી શકાય.
( ઘ ) એવા પ્રાણીએ માહિનિદ્રા અને મમત્વને દૂર કરનારા હાય છે. આ બહુ વિશિષ્ટ ગુણ છે. ખાસ વિચારવા ચેાગ્ય વિશેષણ છે. મેાહુ એટલે અનાદિ અજ્ઞાન. આ પ્રાણીને સંસાર સાથે જોડનાર અજ્ઞાન-અવિદ્યા ભયંકર છે. એના પરિણામે એ સાચા ખાટાને આળખી શકતા નથી. અનાદિ અજ્ઞાન એ ખાસ દૂર કરવા ચેાગ્ય વસ્તુ છે. આ અજ્ઞાન જાય ત્યારે પ્રાણીને સત્ય
જ્ઞાન થાય છે.
ત્યારપછી નિદ્રા મહાદુ:ખદાયી છે. નિદ્રા એટલે પ્રમાદ. પ્રમાદથી પ્રાણી સસારાસક્ત રહે છે. એને પ્રગતિ કરવાની પ્રેરણા જ થતી નથી. એ જેમ હાય તેમ પડ્યો રહે છે. આ પ્રમાદ ભાવ ઉક્ત સત્ત્વવત પ્રાણીને દૂર થતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org