________________
માધ્યસ્થ્ય-ભાવના
૩૭૧
જાય છે. એને વિજ્ઞાન પદ્ધતિએ રચાયલા માર્ગે ચાલવાનું તેને તે મન થાય છે અને એવુ સાધ્ય તરફ પ્રયાણુ સ્પષ્ટ હોય છે.
પ્રયાણના માર્ગે સર્વના જુદા જુદા હોય, પણ સાધ્ય તા સત્તુ એક હાય છે: અનંત-અવિનશ્વર સુખપ્રાપ્તિ અને દુ:ખના હમેશને માટે ત્યાગ. માને આખા નકશે વિશિષ્ટ ચેાગગ્રંથામાં મતાન્યા છે અને ત્યાં પસંદગી માટે અવકાશ પણ પૂરતા આપવામાં આવ્યે છે.
ઉદાસીનભાવ પીયૂષના સાર છે, ખૂબ આનંદમાં લય કરી દે તેવો અને ચાલુ વ્યવહારમાં ભાત પાડે તેવો છે. એ ભાવ વર્તે ત્યારે અંતરમાંથી રાગદ્વેષ નાશ પામતા જાય છે અને વૃત્તિએ પર કાબૂ આવે છે. યોગીરાજ આનંદઘનજી મન સાધ્યુ. તેણે સઘળું સાધ્યુ ” એ નાના સૂત્રને જે મહત્ત્વ આપે છે તેને ઉદ્દેશ આ ભાવને ખીલવવાના છે. મન એક વખત કાબૂમાં આવી જાય એટલે સર્વ પ્રકારના આનંદ સર્વ સચાગામાં વર્તે છે.
"
આવી રીતે આ ચાર યાગભાવનાએ ધર્મ ધ્યાનની સાથે અનુસંધાન કરાવનાર છે. એનાથી આત્મનિશ્ચય થાય છે, વિષય તરફના મેાહ વિલય થઈ જાય છે, યાગચિંતા સ્થિર થાય છે, મેાનિદ્રા ઊડી જાય છે;અને છેવટે એનું આત્મતેજ એટલુ વધી જાય છે કે આ સંસારમાં એ મુક્તના જેવી સ્થિતિ અનુભવે છે.
અહીં આ અત્યંત વિશિષ્ટ ભાવનાના વિષય ઉપાધ્યાયજી પૂરા કરે છે. પ્રશસ્તિમાં પ્રસ્તુત હકીકત રજૂ થશે. આ ચેાથી ભાવના ભાવિત ચેતન યાગમાગે પ્રગતિ કરી એટલું ઇચ્છી અત્ર વિરમીએ. इति माध्यस्थ्यं. १६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org