________________
ધર્મભાવના
રુ. ૫ જ્યારે મહાભયંકર દશા પિતાનું ફળ આપવા તૈયાર
થાયતે વખત આવી પડે, જ્યારે પિતા, ભાઈ, માતા કે પુત્ર પણ નુકસાન કરવા તૈયાર થઈ જાય–સામા થઈ બેસે, જ્યારે આખું લશ્કર પણ ગરીબ-રાંકડુ બની જાય, જયારે ધનુષ્ય ધારણ કરવાવાળું ભુજાનું બળ પણ દગો દે-નિષ્ફળ થઈ જાય, તેવા આકરા કટીના વખતે એ સારી રીતે બખ્તર ધારણ કરેલ સજજન ધર્મ આખી દુનિયાનું રક્ષણ કરવા સન્નદ્ધબદ્ધ
થઈ જાય છે બનતે ઉદ્યમ કરવા તૈયાર રહે છે. ૪. ૬ જે (ધર્મ)ના પ્રસાદથી સ્થાવર અને જગમ વસ્તુઓથી
યુક્ત ત્રણે લેક (સ્વર્ગ, મત્યું અને પાતાળ) વિજયવંત વતે છે, જે પ્રાણીઓને આ ભવ પરભવમાં હિત કરનાર હાઈ સર્વ કાર્યોની સિદ્ધિને આપનાર થાય છે અને જે ધમે પિતાના પ્રભાવની શક્તિથી અનેક અનર્થોની પીડાઓને નિષ્ફળ બનાવેલ છે તે મહા કરુણામય ધર્મભવને
મારે ભક્તિપૂર્વક નમસ્કાર હે. છે. ૭ ધર્મકલ્પવૃક્ષની ફળશ્રેણિ–વિશિષ્ટ પરિપાક (સાંભળે).
એકછત્ર મહાન રાજ્ય, અતિ સભાગ્યશીલ પ્રેમાળ પત્ની, દીકરાના દીકરા (પિત્રો), જનપ્રિય રૂપ, સુંદર કાવ્ય કરવાનું ચાતુર્ય, અસાધારણ સુંદર સ્વર (વતૃત્વ), નિગીપણું, ગુણની પીછાન, સનત્વ, સુંદર મતિ...આવાં આવાં કેટલાં કેટલાં કહીએ, કોને કોને ગણાવીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org