________________
ધર્મભાવના
(
૪. શ્ તીર્થંકર બંધુઓએ દાન, શીલ ( બ્રહ્મચર્ય ), તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ જગતના હિતને માટે કહ્યો છે તે મારા મનમાં નિર ંતર રમણ કરા–સ્થાન પામે.
૬. ૨(૧) સત્ય, (ર) ક્ષમા ( ક્રોધત્યાગ ), (૩) માવ ( માનત્યાગ ), (૪) શાચ ( પવિત્રતા–અદત્તત્યાગ ), (૫) સંગત્યાગ ( પરિગ્રહત્યાગ ), (૬) આર્જવ (માયાત્યાગ-સરલતા ), (૭) બ્રહ્મ ( શીલવ્રત-બ્રહ્મચર્ય ), (૮) મુક્તિ (લાભત્યાગ-સ ંતાષ), (૯) સંયમ (ઇંદ્રિયા ને મન ઉપર અંકુશ ) અને (૧૦) તપની સાથે મળીને ચારિત્રધર્મ દશ પ્રકારના કહેવામાં આવ્યે છે.
૪. રૂ એ ( ધર્મ ) ના પ્રભાવથી આ દુનિયામાં સૂર્ય અને ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા માટે દરરાજ ઉદય પામે છે અને અતિ આકરા ઉન્હાળાના સંતાપથી ત્રાસ પામી ગયેલ પૃથ્વીને અનેા સમય પ્રાપ્ત થતાં વીજળીથી ચમકારા કરતા મેઘ આવીને આશ્વાસન આપે છે ઠંડી પાડે છે—શાંત કરે છે.
૬. ૪ ઉછાળા મારતાં માજા આની સામર્થ્ય ભરેલી છેળાથી સમુદ્ર આખી પૃથ્વીને પાણીથી ડૂબાવી દેતેા નથી અને વાઘ, સિંહ, વાવાઝોડા અને દાવાનળ ( મનુષ્યાને ) સંહાર કરતા નથી એ સર્વ ધર્મના મહિમા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org