________________
કારુણ્ય ભાવના
૨૫૭
. . પ્રથમ તેા ખાવાપીવાની વસ્તુઓની પ્રાપ્તિ કરવાની ઇચ્છા કરવામાં પ્રાણીએ આકુળવ્યાકુળ રહે છે, ત્યાર પછી કપડાં લેવાં, ઘર બંધાવવા, ઘરેણાં ઘડાવવાંની ખાખતમાં વ્યગ્ર રહે છે, ત્યાર પછી લગ્ન-વિવાહ સંબ ંધમાં, પછી સંતતિની પ્રાપ્તિની ખામતમાં અને સાથે મનપસંદ ઇંદ્રિયાના ભેગા મેળવવાની અભિલાષાએ કરવામાં વ્યાકુળ રહે છે—આમાં મનની સ્થિરતા કચાંથી મેળવે ? ૩. ૨. લાખા ( સારા કે ખરાબ ) ઉપાયેા કરીને આ પ્રાણી જેમ તેમ સહજ વભવ મેળવે છે અને તેને પ્રાપ્ત કરીને પૂર્વ કાળના સસ્કારના લાંગા અભ્યાસથી તે જાણે સ્થાયી જ હાય એમ ધારીને તેની સાથે હૃદયને જોડી દે છે, તેની સાથે પાકી ગાંઠ પાડો દે છે; પરંતુ દુષ્ટ ચિત્તવાળા શત્રુ, અથવા રાગ, અથવા ભય, અથવા ઘડપણ અથવા તેા વિકરાળ કાળ ( મરણ ) એ સર્વની ઉપર અણધારી રીતે એચીંતી ધૂળ ફેરવી દે છે.
૧. રૂ. કેટલાંક પ્રાણીએ ખીન્તની સાથે સ્પર્ધા-હરિફાઇ કર્યા જ કરે છે, કેટલાંક ક્રોધથી મળીઝની જઇ પેાતાના હૃદયમાં અંદર અંદર મત્સર ભાવ (દ્વેષ-અસહનવૃત્તિ ) રાખ્યા કરે છે, કેટલાંક પૈસા ખાતર, સ્ત્રી ખાતર, ઢારઢાંખર ખાતર. જમીન ખાતર કે ગામ નગર વિગેરેની ખાતર નિરકુશપણે મેાટી લડાઇ માંડે છે, જંગ જમાવે છે, કેટલાંયે લાભની ખાતર દૂર પરદેશમાં રખડપાટી કરીને ડગલે ને પગલે આપદાઓને વહારી લે છે. આ વિશ્વ-દુનિયા તે સેંકડા ઉદ્વેગા, આપત્તિએ અને દુ:ખાથી વ્યાકુળ થઈ ગયેલ છે. આમાં આપણે તે શું કરીએ અને શુ એલીએ ?
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org