________________
પ્રમાદભાવના
૨૦૭
૬. દૂ હે જીભ! તુ સારી રીતે પ્રસન્ન થઈને સારા નસીબદાર પ્રાણીઓનાં સુંદર ચરિત્રનું ઉચ્ચારણ કરવામાં તત્પર બની જા. અને મારા કાના ખીજા કેાઇની કીર્તિના શ્રવણ તરફ રસિકતા અતાવવાદ્વારા આજ સારા સાચા કાના થઇ જાઓ. અન્યની પાસે અઠેળક લક્ષ્મી જોઇ મારાં નેત્રા આનંદને પ્રાપ્ત કરે. આ સંસારમાં તમારા જન્મનુ એ જ પ્રધાન ફળ છે. પારકાના ગુણાવર્ડ પ્રમેાદ પામીને જેએની બુદ્ધિ સમતાસમુદ્રમાં મગ્ન બને છે તેએમાં મનની પ્રસ ન્નતા ખૂબ શાલે છે તેમજ તેનામાં તે જ ગુણો ખૂબ નિર્મળ થાય છે.
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org