________________
પ્રમેમન્તભાબ્વેના
૨૦૫
રૂ. પર્યંતના શિખરની ઉપર, એકાંત વનપ્રદેશામાં, ગુઢ્ઢાએમાં કે ઊંડા પ્રદેશેામાં બેસીને ધર્મ ધ્યાનમાં ઉપયેાગ દેનારા, સમતારસથી તૃપ્ત અને પંદર દિવસના અથવા માસમાસના ઉપવાસ કરનારા સાધુઓ પણ ધન્ય છે અને બીજા જેએ જ્ઞાનવાન ( સાધુએ ) છે, શ્રુતજ્ઞાનથી વિશાળ બુદ્ધિવાળા છે, ધર્મના ઉપદેશ આપી રહેલા છે અને જેએ શાંત છે, દાન્ત (દમન કરનારા ) છે, ઇંદ્રિયેાને જીતનારા છે અને જગતમાં જિનેશ્વર ભગવાનના શાસનને દીપાવનારા છે તે પણ ધન્ય છે.
JT.
ચ. ૪. જે ગૃહસ્થા દાન આપે છે, શીલ પાળે છે, તપ કરે છે અને ભાવનાઆ ભાવે છે, જેઆ જ્ઞાનદ્વારા જામેલી શ્રદ્ધાપૂર્વક એ ચાર પ્રકારના ધર્મનું આરા ધન કરે છે તે ધન્ય છે. સાધ્વીએ અને શ્રાવિકાએ જેએ જ્ઞાનથી નિર્મળ થયેલી બુદ્ધિપૂર્વક શીલગુણને શોભાવે છે તે ધન્ય છે. એ સર્વને ગથી રહિત થઇને ભાગ્યશાળી મનુષ્યે! વાર વાર દરાજ સ્તવે છે-પ્રશસે છે.
• મિથ્યાષ્ટિઓમાં પણ પ્રધાન ગુણ ઉપકાર હાય, સ ંતાષ સત્ય વિગેરે ગુણેાના વિસ્તાર હાય, ઉદારતા ( મધુરભાષિતા) હાય, નિયંત્રણના પ્રકાર હાય તે તે માર્ગોનુસારી હાઇને અમે તેની પણ અનુમેાદના કરીએ છીએ.
. .. મિથ્યાદા: મિથ્યાત્વી, પ્રથમ ગુણસ્થાનકે રહેનાર પ્રાણી. સાર પ્રધાન. પ્રત્તા વિસ્તાર, મધુર ભાષિતા. વૈચિજ વિનયને લગતું, વિનયને. માન્તનુલારી રસ્તે ચઢેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org