________________
પ્રભેદભાવના
રક
જ. ૨. તે વીતરાગને ધન્ય છે જેણે ક્ષપકશ્રેણીના માગે
ગતિ કરીને કમને ચાસ શર કર્યો છે ( સ્કેની હતાશ અથવા મલીનતા દૂર કરી છે), જેઓ ત્રણ લોકમાં ગંધહસ્તી સમાન છે, જેમનામાં સહજ ભાવે ઉઠી આવેલા જ્ઞાનથી વિરક્ત ભાવ જાગ્રત થયેલ છે, જેઓ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની કળા જેવા નિર્મળ થાનની ધારાએ પિતાની આત્મવિશુદ્ધિથી આરોહણ કરીને તેમજ સેંકડો સુકૃત્ય કરીને, અરિહંત પદની સર્વ વિભૂતિઓ ઉપાર્જન કરીને મુક્તિના
નજીકના પ્રદેશને પ્રાપ્ત થયા છે (તે વિતરાગ ધન્ય છે.) ર. ૨. તેઓ (વીતરાગ-તીર્થકર દેવો) ના કર્મના ક્ષયથી
ઉત્પન્ન થયેલા અનેક ગુણદ્વારા અને તેમની સ્તુતિ કરવામાં પર્યાવસાન પામેલા તેઓશ્રીના નિર્મળ આત્મસ્વભાવદ્વારા વારંવાર ગાન કરી કરીને અમે આઠે ઉચ્ચાર સ્થાનોને પવિત્ર કરીએ છીએ. ભગવાનના સ્તોત્રનો ઉચ્ચાર કરનારી જીભ છે તે જ રસને જાણનાર હાઈ ધન્ય છે એમ માનું છું, બાકી જે જીભ નકામી લોકકથા કરનારી હોય કે કોઈના ભારમાં અથવા વાચાળપણામાં ડૂબી ગયેલી હોય તે ખરા રસથી અજાણ છે એમ માનું છું.
એણ, તાળવું, કંઠ, જિહવા, ઉર (છાતી), મૂર્ધ (મસ્તક) અને નાસિકા.
સા. જિહુવા, જીભ, રસને જાણનારી. ૩ાા ન જાણનારી. વિતા નકામી. નાથા લેકવાર્તા, ગપસપાં. મૌર્ય વાચાળપણું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org