________________
શ્રી શાંતસુધારન્સ
તે તું સમજી લે. જે ધોબીની સાથે બેબી થાય તે સજજન નથી. પુરુષ તે તે કહેવાય જેને પિતાની જાત ઉપર કાબૂ હોય, જેમામાં ક્ષમા ગુણનું પ્રાધાન્ય હોય અને જે આત્મવિચારણામાં સ્થિર રહી ઊંડે ઉતરી જતો હોય.
એક સુપ્રસિદ્ધ લેકમાં સજજનનાં બાર લક્ષણે બતાવ્યાં છે. તેમાં ક્ષમા ગુણને દ્વિતીય સ્થાન આપ્યું છે. કોઇને પ્રસંગ આવે ત્યારે શાંત રહેવું અને મન પર કાબૂ રાખવે એ અસાધારણ ધેય સૂચવે છે. એ નિર્બળતાનું ચિહ્યું નથી, પણ ખરેખરી મરદાનગી છે. જમણા ગાલ પર ધેલ વાગે ત્યારે સામે પ્રતિકાર કરવાની શક્તિ છતાં ડાબો ગાલ ધરે એ અસાધારણ મને બળ વગર બનવું અશક્ય છે. ખરે સંતપુરુષ એ પ્રસંગ આવે ત્યારે શાંતિનું ધ્યાન કરે છે, શાંતિનાં આંદોલન ફેલાવે છે અને શાંતિમય વાતાવરણ કરી મૂકે છે. જ્યાં શાંતરસની ખરી જમાવટ થઈ હોય ત્યાં કો૫, ક્રોધ, ધમાલ કે કંકાસને સ્થાન ન જ હોય. - હે આત્મા ! તું તો સમરસના સમુદ્ર કે જળપ્રવાહમાં વિહરનાર છે. જે ગંગાજળમાં નાહ્યા હોય અથવા તેમાં ડુબકી મારતા હોય તે કદી ખાબેચીઆ સામું જુએ પણ ખરા ? સમરસ એ સરોવર કે સમુદ્રનાં જળ જેવું છે. જ્યારે ક્રોધ એ ગંધાતા ખાબોચીઆનું જળ છે. તારા જે સમરસને ગ્રાહક તે આવા
૧ બાર લક્ષણે આ પ્રમાણે છે-તૃષ્ણા છેદ, ક્ષમાભજન, મદત્યાગ, પાપમાં રત્યાભાવ, સત્ય વચન, સાધુપદ અનુસરણ, વિકસેવન, માન્યને માન, દુશ્મનને વિનય, સ્વગુણુ પર છાદન, કીર્તિપાલન અને દુઃખી પર દયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org