________________
મૈત્રીભાવના
૧૫૫
TM. . મૈત્રી વિગેરે ચાર ઉત્કૃષ્ટ ( શ્રેષ્ઠ ) ભાવનાઓને શ્રી તીર્થકર મહારાજે સદ્ધર્મ ધ્યાન સાથે અનુસધાન સાધનાર તરીકે ઉપદેશી છે—બતાવી છે.
રૂ. ૨. મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાઓને ધર્મ ધ્યાનની તૈયારી કરવામાં યાજવી, કારણ કે તે ( ભાવનાએ ) તેનુ ( ધર્મ ધ્યાનનું) પાકું રસાયણ છે-મહા ઔષધ છે.
૪. રૂ. મૈત્રી એટલે પરના હિતનું ચિ ંતવન. પ્રમાદ એટલે ગુણુને પક્ષપાત. કારુણ્ય એટલે પીડા ભાગવતાં પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા. ઉપેક્ષા એટલે દૃષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થવૃત્તિ.
૬. ૪. હું આત્મન્ ! તું સર્વત્ર મિત્રભાવ-સ્નેહભાવ રચી દે. આ દુનિયામાં તારા કાઇ શત્રુ છે એમ તારે કદી વિચારવું– ધારવું પણું નહિ. ગણતરીબંધ ટૂંકા વખત રહેનારા આ જીવતરમાં પારકા ઉપર વૈરબુદ્ધિ કરીને સંતાપ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org