________________
અનિત્ય-ભાવના.
૫૭
૧ ભાઈ ! આ શરીર આકાશની લીલાના પરિચય કરાવનાર હાઇ ખરી રીતે શરીર જ નથી અને વળી મનુષ્યેાના સંબંધમાં એના એક ક્ષણવાર પણ ભરેસે ન કરી શકાય તેવુ છે. વળી એ શરીર ભારે આકરા ચાવનથી છકી ગયેલુ છે. આવું શરીર સમજી વિદ્વાન માણુસના મહાદયને માટે કઇ રીતે થઈ શકે ?
(
આ ૨ (પ્રાણીનું) આયુષ્ય પવનના ઉંચાં-નીચાં થતાં માજા જેવુ ચંચળ છે; સર્વ પ્રકારની સંપત્તિએની સાથે આપદાએ વળગી રહેલી છે; પાંચ ઇંદ્રિયના વિષય થઈ શકે તેવા સર્વ પદાર્થો સવાર-સાંજની સંધ્યાના રંગેાની પેઠે ક્ષણવારમાં આવે ત્યાં તેા ઉડી જનારા–ચંચળ છે; મિત્રા, પત્ની અને સગાં-સંબંધીઓના મેળા સ્વમાની સાથે અથવા ઇંદ્રજાળની સાથે સરખાવવા યાગ્ય છે—આ પ્રમાણે છે ત્યારે આ સંસારમાં કઈ વસ્તુ સજ્જન પ્રાણીને–સંત પુરૂષને ટેકો આપનારી અથવા ટેકે લેવા લાયક છે ? ૪ ૩ ભાઈ ! આ સંસારમાં અત્યંત પવિત્ર રૂચિ ઉત્પન્ન કરનાર સ્થાવર અથવા જંગમ ભાવા જાતે સુંદર હાઈને સવારના પહેારમાં આખી દુનિયાને મનમાં આનંદ કરાવનારા હૈાય છે તેજ ભાવેા પરિપાક્દશા પામતાં વિરસ થઈ જઈને તે જ દિવસે ( દિવસને અંતે—સાંજે ) નાશ પામતાં-ખલાસ થઇ જતાં દેખાય છે; છતાં પ્રેતથી હણાચલું આ મારૂં મન સંસારના પ્રેમની ગાંઠને છેડતું નથી ! * પરિચય કરાવનાર એટલે એને યાદ કરાવનાર, એની રીતે વ નાર, એના જેવુ. જેમાં વાદળાં અચેાક્કસ તેવુ આ શરીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org