________________
નિર્જરાભાન્થના.
૪૫
૩ ૫. સમીચીન તપના પ્રભાવ ( માહાત્મ્ય ) ની તે વાત શી કરવી ? પ્રહારીની પેઠે કાઇ પ્રાણીએ અત્યંત ભયકરમહાપાપી કામેા કરીને અત્યંત પાપ એકઠુ કર્યું. હાય તેવે! જીવ પણ એ પાપને નાશ કરીને થોડા વખતમાં મેાક્ષને પ્રાપ્ત થાય છે.
૬ ૬. જેવી રીતે પ્રકટાવેલે અગ્નિ સાનાનુ નિર્મળ સ્વરૂપ પ્રકટ કરે છે. તેવી રીતે ‘ તપ ” આત્માની કર્મ રૂપી રજ ( કચરા ) ને દૂર કરીને તેના ( આત્માના ) શુદ્ધ સ્વરૂપ ( ચૈતન્ય ) ને દીપ્તિવન મનાવે છે.
૪ ૭. જે તપના બાહ્ય અને આભ્યતર અનેક પ્રકારે મતાવવામાં આવ્યા છે, જે તપ બાહ્ય અને અતરંગ શત્રુ એની શ્રેણીઓને ભરત ચક્રવર્તીની પેઠે ભાવનાપૂર્વક પ્રાપ્ત કરેલી દૃઢતાથી જીતી લે છે અને જેનાથી લેાકેા જોઈ શકે તેવા વૈભવા, લબ્ધિએ અને સિદ્ધિએ પ્રાપ્ત થાય છે તેવા સ્વર્ગ અને માક્ષને અપાવવાને મેળવી આપવાને સમર્થ ‘ તપ ’ આખી દુનિયાને પૂજ્ય છે. હું તેને વંદન કરૂં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org