________________
આઝવભાવના.
૩૭૧ ૫. (કષાય) જેનામાં કષાયેની જાગૃતિ થઈ જાય છે તેવા
પ્રાણીઓ કોઈપણ વિષયને વશ પડી જઈને મહાનરકમાં જાય છે અને કેઈપણ જાતના અપવાદ વગર અનંત જન્મ
જરા-મરણમાં રખડપાટીએ ચઢે છે. ૬. (ગ) મનથી, વાણીથી અને શરીરથી ચપળ પ્રાણીઓ
મહા આકરા પાપના ભારથી ભારે થઈને કર્મરૂપ કાદવથી ચારે તરફ ખરડાઈ જાય છે. એટલા માટે આશ્રવ ઉપર જય
મેળવવા પ્રયત્ન કર. બીજા કામથી સર્યું. ૭. સંચમહાન વિશુદ્ધ આત્માઓના શુદ્ધ ગે (મનવચનકાયા) સારાં (શુભ) કર્મોને સવારે છે–મોકલી આપે છે તેને પણ સેનાની બેડીઓ જાણવી. એ શુભ કર્મો પણ
મોક્ષના સુખનો પ્રતિબંધ કરે છે. ૮. હે વિનય ! આશ્રવરૂપ પાપાત્માને શોધ કરવામાં બુદ્ધિને
રેકીને અને વારંવાર અનેક વખત શાંતસુધારસનું પાન કરી કરીને (એ પ્રકારે) આનંદ પામ-લહેર કર.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org