________________
આશ્રધ્વભાવના.
३६६ ૧. પિતાનું શ્રેય ઈચ્છનાર સમજુ પ્રાણુઓએ કર્મબંધનના
હેતુભૂત આશ્રોને, હૃદયમાં સમતા ધારણ કરીને, છેડી દેવા જોઈએતજી દેવા જોઈએ. એને જે મેકળા મૂકી દીધા હેય તે તે સર્વવ્યાપી ગુણરૂપ મહાન વૈભવને
સારી રીતે–તદ્દન નાશ કરનારા થાય છે. ૨. (મિથ્યાત્વ) કુગુરૂઓએ પ્રવર્તાવેલા–જેલા પ્રાણીઓ
અથવા પિતાની કુમતિથી ચંચળ થયેલા પ્રાણુઓ મેક્ષને સાચે માર્ગ છેડી દઈને અશુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે
અને ઊલટા મેક્ષને વિરહ વધારનારા બને છે. ૩. (અવિરતિ) ત્યાગ તરફ જેનું ચિત લાગેલું નથી તેવા
(અવિરત ) પ્રાણુઓ (ઇંદ્રિયના) વિષયને વશ પડીને આ લેકમાં અને પરલોકમાં કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા
મહાન સેંકડે દુઃખ નિરંતર સહન કરે છે. ૪. (ઈદ્રિય) હાથી, માછલું, ભમરે, પતંગિયું અને હરણ
વિગેરે વિષયવિલાસના પ્રેમને લીધે અહાહા! અનેક પ્રકારની વેદનાઓ સહન કરે છે અને એ વિનાદરસ પરિણામે ભારે આકરો થઈ પડે છે.
જ એને માર રાગ છે. ત્રીજી ભાવના એણું પરે ભાવીએ રે–એ
રાગમાં જરા લહેંકે ફેરવો પડશે. “ત્રીજી ભાવના રે” એમ બોલીએ તે આ અષ્ટકને રાગ આવી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org