________________
આ અન્વભાવના.
૪ ૧. જેવી રીતે ચારે તરફથી આવતાં નિઝરણા દ્વારા એક સરૈાવર પાણીથી તુરત ભરાઇ જાય છે તેમજ આ પ્રાણી આશ્રવાદ્વારા કમેથિી ભરાઇ જાય છે અને પછી તે આકુળવ્યાકુળ થાય છે, અસ્થિર થાય છે અને મેલવાળા થાય છે.
તુ ૨. જ્યાં જેમ તેમ ઉતાવળ કરીને જરા જરા થોડાં
કર્માને ભાગવીને અહીં એને છૂટા કરીએ છીએ ત્યાં તે આશ્રવરૂપ શત્રુએ પ્રત્યેક સમયે બીજા કર્મોથી ક્ીવાર સીંચીને ( મને ) ભરી મૂકે છે. આ તા ભારે આપત્તિ થઇ ! મારે તે આ આશ્રવ શત્રુઓના વિરોધ કેવી રીતે કરવા ? અને આ ભયં કર સંસારમાંથી મારા છૂટકા-મારી મુક્તિ કઇ રીતે થવાની
૩૬૭
૧ ૩. પ્રવર પુણ્યશાળી મહાપુરૂષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ નામના ચાર આશ્રવેા કહ્યાં છે, ખતાવ્યા છે. એ સુપ્રસિદ્ધ આશ્રવાદ્વારા દરેક સમયે ક્રમાને માંધીને પ્રાણીએ ખાટા ભૂલાવાને વશ થઇ ( સંસારમાં) રખડે છે.
૬ ૪. ( એ આશ્રવા ) ઇંદ્રિય, અત્રત, કષાય અને ચેાગમાંથી ઉત્પન્ન થાય છે. એ પ્રત્યેકની સંખ્યા અનુક્રમે પાંચ, પાંચ, ચાર અને ત્રણ છે અને પચીશ અસન્ક્રિયા સાથે મેળવતાં એની કુલ સખ્યા મેતાળીશની થાય છે.
૩ ૫. એ પ્રમાણે આશ્રવાનુ તત્ત્વ જાણીને અને શાસ્ત્રાભ્યાસથી સત્ત્વને ( શક્તિના ) નિરધાર કરીને હું આત્મન્ ! એમના ( આશ્રવાના ) વિરાધ વગરના નિરોધ માટે સ પ્રકારના ઉદ્યમ કરીને જલદી સખ્ત પ્રયાસ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org