________________
અશુચિ-ભાવના.
૩૧૯ T. રૂ. લસણને કપૂર બરાસ આદિ સુગંધી પદાર્થોની વાસ
આપી હોય તો પણ તે સુગંધી થતું નથી. નાદાન હલકા માણસ ઉપર આખા જન્મ સુધી ઉપકાર કર્યા હોય તો પણ તેનામાં સજનતા આવતી નથી. તે જ પ્રમાણે મનુને દેહ પણ એની સ્વાભાવિક દુર્ગધીને છોડતો નથી. એ (દેહ) ને ગમે તેટલાં તેલે ચોળવામાં આવે, એના પર ગમે તેટલાં ઘરેણાં ઘાલવામાં આવે અને એને ગમે તે પ્રકારે પુષ્ટ કરવામાં
આવે તે પણ એને ભરોસો કરાય નહિ. ' . ૪. જે શરીરને સંબંધ થવાથી પવિત્ર વસ્તુઓ પણ તુરતજ
મહા અપવિત્ર થઈ જાય છે અને જે શરીર અધ્યનિઅપવિત્ર વસ્તુનું ઉત્પત્તિસ્થાન છે તેના સંબંધમાં શોચ (પવિત્રતા) ની કલ્પના કરવી એ પણ મટે
મોહ છે–મહાઅજ્ઞાન છે! ૩. ૧. આ પ્રમાણે સમજીને “શુચિવાદ” અયથાર્થ છે અને
સકળ દોષને શોધનાર અને આખા જગતમાં માત્ર પવિત્ર “ધર્મ” પ્રાણીને હિત કરનાર છે એમ સમજી એ ધર્મને તારા હૃદયમાં ધારણ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org