________________
અન્ય ભાવપ્ના.
રસ
૫. જુદા જુદા અનેક પંથમાં વચ્ચે વચ્ચે જે જે વટેમાર્ગુઓ ન મળે તે દરેકની સાથે પ્રતિબંધ (દોસ્તી સંબંધ) કણ
કરે ? દરેક સગાસંબંધી પોતપોતાના કર્મને વશ છે તે
દરેકની સાથે તું મમતાનું બંધન શા માટે કરે છે? ૬. જેને આપણી તરફ પ્રેમ ન હોય તેને વળગતા જવામાં
આવે તે પ્રેમ કરનાર અનેક સંતાપ સહન કરે છે. આ પુગળને સમૂહ (જેના ઉપર તું પ્રેમ કરી રહ્યો છે તે) તારા તરફ બીલકુલ પ્રેમ–આકર્ષણ વગરને છે અને
તું તદ્દન નકામે મમતાની ગરમી ધારણ કરી રહ્યો છે. ૭. જેને અંતે વિયોગ જરૂર થવાના છે એવા સગા-સંબંધને
(પ્રથમથી જ) તજી દે અને તું મેલ વગરની એકાગ્રતા કર. મૃગતૃષ્ણાના જળનું-ઝાંઝવાના નીરનું તું ગમે તેટલું પાન કરીશ પણ તેનાથી તેને કોઈ પણ પ્રકારે તૃમિ થવાની
નથી, તું તેથી કદી ધરાવાનો નથી. ૮. જેને કેઈન આધાર કે ટેકે ન હોય તેને સહાય કરનાર જિનપતિ–તીર્થકર દેવને તું ભજ. મેક્ષગતિ પ્રાપ્ત કરવાને એ સહેલું ઈલાજ છે અને તું શાંતસુધારસ (અમૃતપાન) ને
પી; કારણ કે એ રસ વ્યાધિઓને શમાવનાર છે, વમન | (મીટ) ને દૂર કરનાર છે અને વિનાશ વગરને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org