________________
એકત્વ ભાવના.
૨૬૫
C
આળખી તુ જ્યાં ત્યાં કચરામાં હાથ નાખવાનું હવે મૂકી દે અને સાચા સાનાને પકાવ. તું ટંકશાળમાં જઇ સાનાને શેાધાવે છે તેવું કાંચનમય આત્મતત્ત્વ આ મનુષ્ય ભવમાં જ તને લક્ષ્ય છે અને આવા વખત કરી કરીને નહિ મળે. તું વારંવાર ચાદ રાખજે કે ‘ìë' હું એકલા છું’ અને તેની સાથે એ પણ યાદ કરી લેજે કે ‘સ્થિ મૈં ો' ‘ મારી. કાઇ નથી. ’ આટલું સમજ્યું તેા તારા બેડા પાર છે, પણ સમજ્યું કયારે કહેવાઈશ તે સાથે સમજી લેજે. પુસ્તકમાં કે વ્યાખ્યાનપીઠ પર કે મીઠી વાતેામાં એ વાત કરી પરવારવાનું નથી, એ તા જીવન જીવવાનુ છે, એ મિસાલે જીવનક્રમ ઘડવાના છે અને ઉપરાક્ત દીવાદાંડીના દીવા દેખવા છે. એ ફ્રેખ્યા વગર તારા આરે! નથી અને આરા ન મળે તે દરિયાને ધક્કેલે ચઢવાનુ છે. સમજી પ્રાણી પેાતાની જાતને બરાબર એળખે અને આળખીને ચેતનરામને સારી રીતે વિકસાવે. વિકાસશીલ આત્મા એક વાર સાચે રસ્તે ચઢ્યો એટલે એને દિશા સૂઝી જાય છે અને પછી ધીમે ધીમે એને કાંઠા પણ દેખાતા જાય છે. તુ છેવટે યાદ રાખજે કે આ સર્વ રમતના વરરાજા તું છે અને તે તુ એકલા છે, તારે તારા પેાતાના વિકાસની સર્વ ચૈાજના કરવાની છે અને અંતે તે સર્વનાં પરિણામ તારે એકલાએ જ ભાગવવાનાં છે. આ પ્રમાણે તારા ચેતનરામને અનુશાસન કર.
इति एकत्वभावना.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org