________________
એક સ્વભાવના.
૨૧૯
૩૧ આ આત્મા એક જ છે, પ્રભુ છે, જ્ઞાન-દર્શનના તરંગોમાં
વિલાસ કરનારે છે, એ સિવાય બીજું છે તે સર્વ મમત્વ માત્ર છે, કલ્પનાથી ઉભું કરેલું છે અથવા આગંતુક
છે અને એને નકામું મુંઝવનારૂં જ છે. ર૪ ૨ અહાહા ! પરભાની લાલસામાં લસી પડવાને લીધે
થયેલા અજ્ઞાન–મૂર્ખતાની દશાને વશ પડેલા અપંડિત પ્રાણીઓ ઇંદ્રિયના વિષયેએ કરેલા આવેશને તાબે
થઈને પરવસ્તુમાં પિતાપણાની કલ્પના કરી લે છે. ન ૩ સમજુ માણસને માટે પારકી સ્ત્રીના સંબંધમાં જાણે તે
પોતાની પત્ની છે એવો વિચાર કરે તે પણ જેમ (અનેક પ્રકારની) આપત્તિઓ (વહારવાને) માટે થાય છે તેવી જ રીતે પરભાવોમાં મારાપણાની બુદ્ધિ અનેક
પ્રકારની પીડા અને ભયને નેતરનાર છે. જ ૪ ચારે તરફથી વીંટળાઈ રહેલા હું મન ! પરભાવરૂપ
આવરણને (પડદાને) દૂર છોડી દે તું છૂટું થા ! જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષના પવનની ઊમિમાળા
એને રસ ક્ષણવાર મને સ્પર્શ કરે. - ૫ આત્મન ! સમાનપણાની બુદ્ધિ સાથે એ એકતાને તું ભાવ.
નક્કી કર અને નમિરાજાની પેઠે પરમાનંદપણુની સંપ
ત્તિને પ્રાપ્ત કર. ૨ ૪ સંસ્કૃતિ ગુંચળું. પતિઃ ચારે તરફ. સાં ક્ષણવાર. વાતો
પવનના તરંગ. ૩૬ રમતા સમપણું. ઓછા વધતાથી રહિતપણું. પેત સાથે, સહિત.
તાં એ. જેનું વર્ણન કાંઈક થયું છે અને અષ્ટકમાં થવાનું છે તે એકતા” નમિ દૃષ્ટાંત છે. રાજાનું નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org