________________
અન્તર્ણ-ભાવના.
અષ્ટકના અઃ—( અશરણુ ભાવના )
૧ પેાતાના સગાંસંબંધી જના અનેક પ્રકારે હિતની વાંછા કરે અને પ્રેમના રસમાં ( તેને ) તરખાળ કરી નાખે અને સુખના આપનાર પણ થાય, પણ જ્યારે મરણુદશાને વશ પ્રાણી પડી જાય છે ત્યારે કાઈ પણ તેનું રક્ષણ કરતુ નથી, કરી શકતુ નથી. એટલા માટે હે મુમુક્ષુ ! વિનય ! તું જિનધર્મનુ શરણુ કરી લે અને મહાપવિત્ર ચરણુયુગળના સ્મરણુ સાથે તારૂં અનુસંધાન કર.
૧૧૧
૨ મેાટા મહારાજાધિરાજ જે ચારે બાજુએ ઘેાડા, રથ, હાથી અને મનુષ્યાથી વિંટાયેલ હાય અને જેની પાસે ન રોકી શકાય તેવું લશ્કર હાય અથવા તેનુ પેાતાનુ ખળ સામે પડી ન શકાય તેવુ (દુ) હાય તેવાને પણ જાણે તે તદ્દન રાંકડા ( નમી પડેલેા કેદી) હાય તેમ જેવી રીતે લલ નામનું પક્ષી અથવા સૈનિક-માટું માછલું નાના માછલાને પકડી લે છે તેવી રીતે જમરાજા ઉપાડી જાય છે!
૩ ( પ્રાણી )વાના અનાવેલા ઘરમાં પેસી જાય અથવા તે
( પેાતાના ) મ્હામાં તરણું ધારણ કરે, પણ દયા વગરના પુરૂષાતનમાં નાચી રહેલા અને તિરસ્કાર કરવા ચેાગ્ય સને સરીખડા ( એક સરખા ) ગણનાર ( એ યમદેવ કાઈને ) છેડતા નથી.
૪ વિદ્યા, મત્ર કે મહા આષધિઓથી દેવતાઓને વશ કરવાની વાત મનાવે કે અળવૃદ્ધિને કરે તેવા ગમે તેવા ભારે રસાયણુનુ સેવન કરે–તા પણ મરણ છેડતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org