SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ जिनबिम्बकारणे भावप्रधान्यं पुरस्कुर्वन्नाह । यावन्तः परितोषाः कारयितुस्तत्समुद्भवाः केचित् । तबिम्बकारणानीह तस्य तावन्ति तत्त्वेन ॥ ६ ॥ यावन्तो यत्परिमाणाः परितोषाः प्रीतिविशेषाः कारयितुरधिकृतस्य तत्समुद्भवा बिम्बनिमित्तजनिताः केचित्केऽपि चिच्छब्दोप्यर्थे इह प्रक्रमे तस्य कारयितुस्तद्विम्बकारणानि जिनबिम्बनिवर्त्तनानि तावन्ति तत्परिमाणानि; तत्त्वेन परमार्थेन तावत्फलसम्पत्तेः; फलस्य भावानुसारित्वात्ततः प्रीतिविशेष इह सानुबन्धः कर्त्तव्य इति हृदयम् ।।६ ।। જિનપ્રતિમા ભરાવવામાં ભાવની મુખ્યતા છે. તેને આગળ કરતા કહે છે.. ગાથાર્થ - જિનબિમ્બ ભરાવનારને જિનબિમ્બ નિમિત્તે ઉપજેલા જેટલા પ્રીતિ વિશેષ ભાવો છે. તેમાંથી કોઈપણ પરિણામો જિનબિમ્બની પૂર્ણાહુતિમાં કારણ બને છે, અને પ્રસ્તુતમાં તેટલાજ પરમાર્થથી તે કતના = બિમ્બ ભરાવનારના પરિણામ જિનબિમ્બના કારણ બને છે. વિશેષાર્થ - જેટલા પ્રમાણમાં પરિણામ (ભાવ) હોય તેટલા પ્રમાણમાં ફળની પ્રાપ્તિ થાય છે (નહિં કે કેટલા બિમ્બ ભરાવ્યા કે પૈસા ખચ્ય, કેમકે ફળ ન નિપજવે તે કારણ ન કહેવાય) એટલે કે ફળ ભાવને અનુસાર પ્રાપ્ત થાય છે માટે પ્રીતિ વિશેષની પરંપરા બને તેવું કરવું જોઈએ. એવો આશય छ.॥5॥ चित्तविनाशनिषेधोक्तौ पुष्टहेतुमाह । अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया । सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्तव्या ॥ ७ ॥ अप्रीतिरपि च चित्तविनाशरूपा तस्मिन् शिल्पिनि बिम्बद्वारा क्रियमाणे भगवति जिने परमार्थनीतितः 'कारणारुचिः कार्यारुचिमूलेतिपरमार्थन्यायेन कारयितुइँया । हि-यतः सर्वेषामपायानां प्रत्यूहानां निमित्तमियमप्रीतिस्तस्मादेषा पापा न कर्तव्या न विधेया ।। ७ ।। RamRI શ્રી ષોડશકપ્રકરણ-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy