________________
ષોડશક પ્રકરણના પદાર્થો ઉપાધ્યાયજી મ.ની દ્વાáિશક દ્વાર્કિંશિકા વ.માં પ્રચૂર પણ મળી આવે છે. કેટલીક તુલના આ પ્રમાણે છે. ષોડશક
દ્વત્રિક દ્વાત્રિશંકા
૨/૨૮ ૨૧મું અષ્ટક
૨૮
૧.૮
૧૮ પ્રસિધિ-પ્રવૃત્તિ વગેરે પાંચ પ્રણિધાનનું નિરુપણ, ષો. ૨૬-૧૧ વગેરે ઘણી ષોડશક પ્ર.માં આવતી બાબતો આગળના ગ્રંથમાં જોવા મળતી નથી.
આવા અગત્યના ગ્રંથ ષોડશક પ્રકરણનું સંપાદન અને ભાવાનુવાદનું કઠીન કાર્ય પશ્રી રત્નેહુવિજયજી ગણિના શિષ્યરત્ન સ્વાધ્યાયપ્રેમી મુનિરાજશ્રી ર૯નાયત વિજયજીએ ઘણી મહેનત લઈને કર્યું છે. એક તો આવા ગ્રંથોનો અનુવાદ કરવાનું કામ કઠીન હોય જ છે અને અનુવાદક મુનિશ્રી બિનગુજરાતી છે. આમ છતાં તેઓએ-સાહસ કર્યું છે. તેઓને લાખ લાખ ધન્યવાદ !
આગળ પણ તેઓ એમની સાહિત્યયાત્રા ચાલુ રાખે અને ઉપયોગી ગ્રંથો તૈયાર કરે એવી ખાસ ભલામણ કરું છું.
એમનું આ સંપાદન અભ્યાસીઓને ઘણું મદદરૂપ થઈ પડશે. સહુ આનો વધુને વધુ સ્વાધ્યાય કરી આત્મકલ્યાણને વરે એજ અભિલાષા.
અષાઠ વદ-૬ તા.૧૮-૭-૯૫ ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત
પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ.મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ.ના શિષ્યાણ
૫. મુનિચન્દ્રવિજય ગણી
શ્રી ષોડશકપ્રકરણમ્
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org