________________
એ રીતે વિધાન કરેલું છે કે તે એક બીજાને નડતા નથી. એટલે કે આ સર્વ ક્રિયાઓ એક બીજાની અપેક્ષા રાખે છે. જેમકે દાનમાં ન્યાયથી વર્તવું. પોષ્યવર્ગનું ધ્યાન રાખવું, માબાપની આજ્ઞાપાલન, આશયની શુદ્ધિ ઈત્યાદિ ગુણોની અપેક્ષા હોય છે. તેજ ગુણો જિનપૂજા ગુરુસેવામાં પણ જરૂરી છે. આવી બધી અપેક્ષા ધ્યાનમાં લઈ વર્તવાનું હોવાથી જિનપૂજામાં બે કલાક કરે અને ગુરુપાસે પાંચ મિનિટ પણ ન બેસે, એવું બને નહિં પણ સમયસર પ્રવૃત્તિ થવાથી જિનાજ્ઞા પ્રમાણે સર્વક્રિયા સારી રીતે થઈ શકે છે. એટલે આગમવચનની પરિણિતથી દરેક ક્રિયામાં એવી કુશળતાથી પ્રવૃત્તિ કરે કે બીજી ક્રિયામાં બાધ આવતો નથી. ।। ૧૬ II II ઇતિ પંચમ ષોડશમ્ ॥
74
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશકપ્રકરણમ્-પ
www.jainelibrary.org