SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. (કારણ કે સંયમથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ સંભવી શકે છે.) તે ઘર્મ આગમ - વચનમાં જ્ઞાપકતા સંબંધથી રહે છે, કારણકે વચન ધર્મને જણાવનાર હોવાથી જ્ઞાપક થયો તેમાં જ્ઞાપકતા ધર્મ રહ્યો તેજ સંબંધ બન્યો. મુનીશ્વરે ભાખેલા હોવાથી કોઈપણ પ્રમાણથી તે વચનનો બાધ થતો નથી. આ વચન અનુપજીવી-અન્ય અનુષ્ઠાનની અપેક્ષા રાખતું ન હોવાથી પ્રધાન કહેવાય છે. ત્યારે અન્ય અનુષ્ઠાનને વચનની અપેક્ષા હોવાથી તેઓ ગૌણ કહેવાય છે. તે ૧૩ . वचनस्यैव माहात्म्यमभिष्टौति च । अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति ।। हृदयस्थिते च तस्मिन्नियमात्सर्वार्थसंसिद्धिः ॥ १४ ॥ अस्मिन् वचने हृदयस्थे सति हृदयस्थः स्मृतिद्वारा तत्त्वतो मुनीन्द्रः स्वतन्त्रवक्तृत्वरूपतत्सम्बन्धशालित्वात् । इतिः पादसमाप्तौ । हृदयस्थिते च तस्मिन् मुनीन्द्रे नियमान्निश्चयेन सर्वार्थसम्पत्तिर्भवति ।। १४ ।। વચનના મહાભ્યને વખાણે છે. ગાથાર્થ - વચનને હૃદયમાં ધારણ કર્યું છતે પરમાર્થથી સ્મૃતિ દ્વારા મુનીન્દ્ર દયમાં આવી જાય છે. અને પ્રભુ હૃદયમાં પધાર્યો છતે નિયમથી સર્વ અર્થની પ્રાપ્તિ થાય છે. વિશેષાર્થ :- પ્રભુ સ્વતંત્ર વક્તા હોવાથી તેમને વચન સાથે સંબંધ રહેલો છે. અને “એક સંબંધિ જ્ઞાન અપર સંબંધિનઃ સ્મારક' આ ન્યાયથી વચન હૃદયમાં આવતા સ્મરણ દ્વારા પ્રભુ પણ Æયમાં બિરાજમાન થઈ જાય છે. ૧૪ || થત: | चिन्तामणिः परोऽसौ तेनैवं (तेनेय) भवति समरसापत्तिः ॥ सैवेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ॥ १५ ॥ असौ भगवान् परः प्रकृष्टः चिन्तामणिवर्तते तेनेयं सर्वत्र पुरस्क्रियमाणागमसम्बन्धोद्बोधितसंस्कारजनितभगवदहृदयस्थता समर- सापत्तिः समतापत्तिर्भवति । रसशब्दोत्र भावार्थः । भगवत्स्वरूपोपयुक्तस्य तदुप ૬ શ્રીષોડશકપ્રકરણમુ-૨ 33 શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy