________________
आदिना निरञ्जनादिग्रहः परतत्त्वमिति सर्वत्र सम्बन्धनीयम् ।। १६ ।।१५।। પુષ્ટિ શુદ્ધિના લક્ષણ અને ફળને કહે છે..
ગાથાર્થ :- સર્વ જાતની પીડા વિનાનું પરમાનંદથી યુક્ત સંગરહિત સર્વ કાળથી પર સદાશિવ આદ્ય ઈત્યાદી પદથી સંબોધવા યોગ્ય પરતત્ત્વ
છે.
વિશેષાર્થ :- શારીરિક માનસિક પીડા વગરનું તન મન બન્નેનો અભાવ હોવાથી, બાહ્ય સામગ્રીની અપેક્ષા ન હોવાથી સાંસારિક સુખ કરતા અનંત ગુણ સુખને ભોગવનારું/તથાભવ્યત્વ; અસિદ્ધત્વ; યોગ સહવર્તી જે ક્ષાયિક ચારિત્ર વિ. આત્મસ્વભાવના અંશરૂપ જે કલાઓ છે તે કલાઓથી પર થયેલ હોવાથી નિઃશેષ કલાતીત, (કારણકે સિદ્ધ થતાં ક્ષાયિક ચારિત્ર વિ. હોતું નથી) સદા શિવ આદ્ય જ્યાં સદા કલ્યાણ રહેલ છે; પ્રધાન પ્રવાહની અપેક્ષાએ આદિભાવ રૂપ અવસ્થિત, આદિપદથી નિરંજન નિરાક૨ વિ. પદોથી જે સંબોધ્ય છે એવું પરતત્ત્વ છે. ।। ૧૬ ॥
॥ ઇતિ પંચદશમું ષોડશકમ્ ॥
206
Jain Education International
+
–
For Private & Personal Use Only
શ્રીષોડશક પ્રકરણમ્-૧૫
www.jainelibrary.org