SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ द्राक् शीघ्रमस्मादनालम्बनयोगात्तद्दर्शनं परतत्त्वदर्शनमिषुपातस्य बाणपतनस्य ज्ञातमुदाहरणं तन्मात्रतो ज्ञेयम् । एतच्च परतत्त्वदर्शनं केवलं सम्पूर्ण तत्प्रसिद्धं ज्ञानं यत्केवलज्ञानं परं प्रकृष्टं ज्योतिः प्रकाशरूपम् । इषुपातोदाहरणं चैतद् । यथा केनचिद्धनुद्धरण लक्ष्याभिमुख्येन तदऽविसंवादितया च बाणो व्यापारितो यावत्तस्य बाणस्य न विमोचनं तावत्तप्रगुणतामात्रेण तदविसंवादित्वेन च समोऽनालम्बनयोगः । આલંબનથી શું થાય તે દર્શાવે છે. ગાથાર્થ - અનાલંબન યોગથી જલ્દી પરતત્ત્વનું દર્શન થાય છે. જેમ બાણ પડતાવેંત જ લક્ષ્ય વીંધાય; આ પરતત્ત્વ દર્શન કેવલજ્ઞાન છે; જે પ્રકૃષ્ટ પ્રકાશ રૂપ છે. વિશેષાર્થ :- જેમ કોઈ ધનુર્ધર લક્ષ્ય સમક્ષ અસંગત ન થાય, વ્યર્થ ન જાય તે રીતે બાણનો ઉપયોગ કર્યો. તેમાં જ્યાં સુધી બાણ છોડે નહિ ત્યાં સુધી તેના સંબંધી તૈયારીના લીધે અને અવિસંવાદિપણાના લીધે તેની સમાન અનાલંબન યોગ જાણવો અને જ્યારે બાણ અવિસંવાદી રીતે લક્ષ્ય ઉપર પડી જવાથી સહજ રીતે લક્ષ્ય વીંધાયી જાય છે. આ પ્રમાણે જે અનાલંબન ધ્યાનને મૂકવું તે જ (શુકલ ધ્યાનના બીજા પાયાનું ધ્યાન) તે ધ્યાનની વેળાએ પરતત્ત્વના વેધ સમાન કેવલ પ્રકાશ છે. यदा तु तस्य बाणस्य मोचनलक्ष्याऽविसंवादिपतनमात्रादेव (सुतरां) स तदा लक्ष्यवेध एवं यदानालम्बनध्यानमोचनं ध्यानान्तरिकाख्यं तदैव परतत्त्ववेधकल्पः केवल- प्रकाश इति ।। १० ।। કેવલજ્ઞાન કેવું છે? તે દર્શાવે છે. ક્ષપકશ્રેણીમાં સામર્થ્યયોગી તે ધનુધરી/ક્ષપકશ્રેણી તે ધનુષ્ય લક્ષ્ય વીંધવા યોજેલ અનાલંબન યોગની પ્રવૃત્તિ રૂપ બાણ ચોક્કસ લક્ષ્યાભિમુખ રાખવું તે અને તે અનાલંબન યોગની પ્રવૃત્તિ રૂપબાણ ના પડવાથી જ ઘાતી કર્મના ક્ષય બાદ કેવલજ્ઞાન સ્વરૂપ સાલંબન (સર્વવિષયક) પ્રકાશ થાય છે તે લક્ષ્યવેધ. || ૧૦ || [ 200 શ્રીષોડશક પ્રકરણ-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy